________________
૪૪
શ્રીરપ્રકરસ્પષ્ટાથદિક સૂર્યતેજ રહિત જગતમાં અંધકાર બધે સ્થલે, ત્યાં ન દેખાયે ઘટાદિક તિમ જૂગારતણ બલે; જ્ઞાનાદિ સદ્દગુણ નાશ પામે તેહને ઝટ છડિયા, શાંતિમય જીવન ગુજારી ધર્મથી સુખ પામવે.
શ્લોકાથ:-જુગારના વ્યસનને લીધે દ્રવ્ય, યશ,પોતાના કુલની શોભા, મનેડરતા, બલ, પુણ્ય (મિત્ર) સાધુની સેવા, ધર્મનું ચિન્તન વગેરે ગુણે વિદ્યમાન હેય છતાં નાશ પામે છે. જેમ ઘૂતને લીધે સારી બુદ્ધિ ભષ્ટ થવાથી પાંડના ગુણે નાશ પામ્યા તેમ, દષ્ટાન્ત કહે છે કે સૂર્યની કાન્તિ રહિત આ વિશ્વને વિષે અંધકારને લીધે ઘટ, પટ, સ્તંભ વગેરે શું સ્પષ્ટ જોઈ શકાય છે?નહિ જ. ૧૦૬
બ્દાર્થ –જુગારના વ્યસનથી ક્યા કયા ગુણે નાશ પામે છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે જુગાર રમવાના વ્યસનથી દ્રવ્ય અથવા પૈસા ટકાને નાશ થાય છે. વળી કીતિને કુલાચારને, કલાને, સૌન્દર્યને, તેજ, બળને, તથા પુણ્યને (મિત્રને) ગુરૂની સેવા, ધર્મની વિચારણા વગેરે ગુણે વિદ્યમાન હોય તે પણ તેને નાશ થાય છે માટે આ જુગારનું વ્યસન ત્યાગ કરવા લાયક છે. આ બાબતમાં દાન્ત આપતાં જણાવે છે કે પાંડુ રાજાના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે પાંચ પાંડવે જુગારના વ્યસનને લીધે બુદ્ધિ ભષ્ટ થવાથી રાજપાટ તેમજ પિતાની પત્ની દ્રૌપદીને પણ જુગારમાં બેઈ બેઠા હતા. તેથી જ જણાવ્યું છે કે જુગારને લીધે વિદ્યમાન ગુણે પણ નાશ પામે છે એટલે