________________
૪જૈ૬
શ્રીવિજયપદ્યસૂરિકૃતત્યાજ્ય પાપસ્થાન સાતે વ્યસન અતિઆસક્તિથી, સત્કાર્ય કરનાર પણ જન તેહ વખણાતો નથી, પ્રભુ વીર પરનેરાગ ગૌતમ સ્વામિને તે વ્યસન છે,
સ્થૂલભદ્રનું ભણવું અકાલે વ્યસન તેહ ગણાય છે. ૧ પરાથકી મિશ્રિત કનકમાં શ્યામતા ફલ જે અહીં, નીપજે અકાલેતું ન સારૂ ગણાયતજ વ્યસનો સહી; વ્યસનને તજનાર સજન ધ રંગે સાધતા, સમતા સહિત શીલ પાલતા મુક્તિપ્રદે મહાલતા. ૨
કાથેસાતે પણ વ્યસન પાપનાં કારણ છે માટે એ ત્યાગ કરવા જોઈએ. કારણ કે સારું કાર્ય પણ અતિ આસક્તિ પૂર્વક કરતાં વ્યસન ગણાય છે તેથી વખણાતું નથી. જેમ શ્રીગૌતમસ્વામોને અરિહંત શ્રી વીરદેવ ઉપરને સ્નેહ (રાગ) વખણાતો નથી. વળી શ્રીસ્થૂલભદ્રની અકાલે ગણના અભ્યાસ) વખણાતી નથી.દષ્ટાન્ત આપે છે કે પારાથી મિશ્રિત સોનામાં ગ્લાનિ અને તુ વિના ઉત્પન્ન થયેલા ફળમાં રિષ્ટતા થાય છે તેમ ૧૦૫
સ્પષ્ટાર્થ –પૂર્વે જણાવેલા સાતે વ્યસને ત્યાગ કરવા લાયક છે, કારણ કે તે પાપસ્થાનકે છે, એટલે આમાંના એક એક વ્યસનના સેવનથી પણ અશુભ કર્મો બંધાય છે. તેથી આ સાતે વ્યસને ત્યાગ કરવા લાયક છે એટલું જ નહિ પરંતુ શુભ કાર્ય પણ અતિ આસક્તિ રાખી કરતાં વ્યસન રૂપ ગણાય છે તેથી તે સારું કાર્ય હોવા છતાં વખણાતું નથી. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે-શ્રીમહા