________________
=
=
=
શ્રીવિજયપતસૂરિકૃતરાજાની સાથે તેને દુષ્ટ બુદ્ધિવાળે નમુચિ મંત્રી ગ. ધર્મને વાદ કરતાં નમુચિને ક્ષુલ્લક સાધુએ નિરૂત્તર કર્યો. આ સાધુઓને હણું એવા વિચારથી રાત્રિમાં હાથમાં ખડ્ઝ લઈને દેડ. માર્ગમાં દેવતા વડે ઑભિત કરાયે. સવારે રાજા પરિવાર સાથે ત્યાં આવ્યા અને નમુચિની તેવી અવ
સ્થા જોઈને વિસ્મય પામે. કૃપામાં તત્પર કેઈક દેવે તેને છુટ કર્યો. લજજા પામેલે તે હસ્તિનાગપુરે આવ્યો. અને મહાપદ્રકુમારની તે રાજા થશે ત્યારે ઈચ્છા પૂર્ણ કરનાર થશે એવા વિચારથી સેવા કરવા લાગ્યો.
આ તરફ સિંહબલ નામે રાજા તેના દેશને ઉપદ્રવ કરવા લાગે તેથી નમુચિએ યુક્તિથી બાળે. તેથી તુષ્ટ થયેલા કુમારે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે નમુચિએ થાપણ તરીકે તે વરદાન રાખ્યું. અનુક્રમે પક્વોત્તર રાજાએ મહાપદ્મ કુમારને રાજ્ય સેપી સુત્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. તે વખતે મેટા પુત્ર વિષકુમારે પણ દીક્ષા લીધી. પોત્તર રાજર્ષિ તીવ્ર તપ તપીને પરમ પદને પામ્યા. વિણકુમાર પણ નિરંતર તપ કરીને અનેક પ્રકારની લબ્ધિઓ પામ્યા. ચક્રવતી થએલા પવોત્તર રાજાએ પણ અનેક ધર્મ કાર્યો કરી જૈન શાસનની ઉન્નતિ કરી.
એક વખત સુવતાચાર્ય ગજપુર નગરમાં ચોમાસું રહ્યા છે તેમને નમુચિ મંત્રીએ જોયા. તે વખતે પૂર્વના વરના સ્મરણથી તેને બદલો લેવાને તેણે ચકી પાસે પ્રથમનું વરદાન માગ્યું. અને ચકીએ તે આપ્યું. નમુચિએ કહ્યું કે