________________
૪૨૨
શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતજાણીને અભયકુમારે પણ શ્રેણિક રાજાની છબી ચિતરાવીને સુષ્ઠાને દેખાડી તેથી તે પણ શ્રેણિક રાજાની ઉપર પ્રીતિવાળી થઈ. પછી સુરંગ ખોદાવીને તે માર્ગે સુષ્ઠાને શ્રેણિક - રાજા રથમાં બેસાડીને લઈ જવા માટે હરણ કરવા માટે આવ્યા. ત્યારે સુચેષ્ઠા પિતાને ઘરેણાની દાબડે લેવા જાય છે અને શ્રેણિક રાજા સુષ્ઠાને બદલે તેની બેન ચલ્લણનું હરણ કરીને લઈ જાય છે. ચેટક રાજાને આ વાતની ખબર પડવાથી તે આવી પહોંચે છે. પરંતુ અભયકુમાર ચેટક રાજાને રેકે છે તેવામાં શ્રેણિક રાજા પિતાના દેશમાં જઈ પહોંચે છે. અહીં ચેટક રાજા સાથેની લડાઈમાં સુલસાના બત્રીસ પુત્રો એક સાથે મરણ પામે છે. આ પ્રમાણે છબીમાં આળેખેલા રૂપ ઉપરથી પણ પ્રીતિ થાય છે, તે સાક્ષાત રૂપનું તે કહેવું જ શું? આ બાબતમાં ઉદાહરણ આપતાં જણાવે છે કે ઝાંઝવાના જળને જેવાથી મૃગને થાક લાગતે નથી? અથવા ઝાંઝવાના જળને સાચું જળ માનીને મૃગ તેની પાછળ દેડયા કરે છે પરંતુ તેને રખડવાથી થાક લાગે છે તેની પાણીની તરસ મટતી નથી. તેવી રીતે છબીમાં પણ જેવાથી (આસક્તિ રાખવાથી) છેવટે કલેશ જ થાય છે. ૯૭
અવતરણ–એ પ્રમાણે સુડતાલીસમું રૂપ દ્વાર કહ્યું. હવે ત્રીજું રસ વિષયનું ૪૮ મું દ્વાર કહે છે –
(વસંતતિવૃત્તમ્) અર્થ = સૈયા દુતા સંસેવિસૈફ
૧૨ ૧૩ ૧૪ धीरयेद्विधिना भवेदपि तथासंसारमोक्षावपि ।
१३