________________
૪૩૦
-
-
-
-
-
શ્રીવિજય પદ્યસૂરિકૃતકે જે કોઈ આને સૂંઘીને વિષયે ભેગવશે તે નક્કી મરણ પામશે. આની ખાત્રી કરવાને સુબંધુએ કેઈકને તે સુંઘાડીને ભેગ ભેગરાવ્યા અને તેથી તે મરણ પામ્યું. આથી સુબંધુએ જાયું કે મરતા ચાણક્યે તેને પણ માર્યો છે તેથી ભાવ નહિ છતાં ભેગેને છેડીને તે સર્વત્ર ભમવા લાગ્યો. આ પ્રમાણે સુગંધને લીધે તે સુબંધુ મંત્રી દુઃખી થયે. માટે ગંધમાં આસક્તિ કરવી નહિ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે અભિમાની સર્પ પણ પુષ્પની સુગંધમાં આસક્ત થઈને ગારૂડીના બંધનને પામે છે. તેમ કમલની સુગંધમાં આસક્ત થએલે ભમરો સંધ્યાકાળે તેની સુગંધમાં લીન થઈ જઈને -તે કમળનું કેશ બંધ થઈ જવાથી તેમાં બંધાઈને મરણ પામે છે. માટે ગંધના વિષયમાં આસક્તિને ત્યાગ કરે. ૧૦૦
અવતરણુ––હવે સુગન્ધિ દ્રવ્યથી શરીરને સુગંધીદાર કરવાને યત્ન કરે તે ફગટ છે તે જણાવે છે –
(રાષિનીતિવૃત્ત{ ) પિwgfમરવેલ નવ જગાવો, दुर्गन्धाः प्रतिकर्मणाऽपि हि बहिः पाकर्मतः केचन ।।
૧૫ ૩૭ - ૨૦૧૮ ૨૧ दुर्गन्धेव मूगातनूजवदतः सौरभ्ययत्नोऽत्र को,
गन्धद्रव्यचयनिंबोध शुचिता का नीलिकाभाजने १०१