________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૩૯
-
'
.
- અહીંથી અભયકુમાર કેટલાક કાલે રોજગૃહી નગરીએ પહોંચ્યા. ત્યાં કેટલોક વખત શાંતિમાં ગાળીને અભયકુમાર વણિકનો વેષ લઈને બે ગણિકાની કન્યાઓ સાથે અવની નગરીમાં ગયા અને રાજમાર્ગ ઉપર ઘર લઈને રહ્યા. રાજમાગે થઈને જતા ચંડપ્રદ્યોત રાજાએ એક વાર તે બંનેને જોઈ અને તેમને જોઈને રાજા કામાન્ય બન્યા. તેમના સંગની ઇચ્છાવાળા રાજાએ દૂતી મોકલી. પરંતુ તેમણે તેને મારીને કાઢી મૂકી. બીજે દિવસે પણ દૂતને હેજ ધકકો મારીને કાઢી, ત્રીજે દિવસે આવી ત્યારે તેમણે કહ્યું કે અમારે ભાઈ અમારું રક્ષણ કરે છે માટે સૌતમે દિવસે તે બહાર જોય ત્યારે રાજા જે ગુપ્ત રીતે અહીં આવે તે સંગમ થાય.
હવે અભયકુમારે પ્રદ્યોત રાજા સરખા કેઈક પુરૂષનું પ્રદ્યોત નામ રાખ્યું હતું તેને ગાંડો જણાવીને નગરમાં ભાડે છે. ને કહે છે કે-મારો ભાઈ ગાંડા થઈ ગયે છે તેથી નગ૨માં રખડયા કરે છે તેને માટે કેવી રીતે સાંજે કરો એમ બેલતે અભયકુમારે તેને દને ત્યાં લઈ જાય છે. જ્યારે તેને અભયકુમાર વદને ત્યાં લઈ જાય છે ત્યારે તે ઉચ્ચ સ્વરે લેકેની આગળ બોલે છે કે મને પ્રોતને આ હરણ કરી જાય છે. આવી રીતે વારંવાર બોલતા તેના પ્રત્યે આ ગાંડ, છે એવું જાણતા લેકે ધ્યાન પણે આપતા નથી.
નથી.
હવે સાતમે દિવસે રાજા એક ગુપ્ત રીતે આવ્યું. અને તેને અભયકુમારના માણસોએ બાંધી લીધે. એવી રીતે બાંધેલા રાજા ને અંજયકુમાર નગરીના મધ્ય ભાગમાંથી ખે