________________
૪૨૪
૨૨
પર,
આ
જ
શ્રી પ્રકરસ્પષ્ટાથદિ:
૧૭ -૮ ૧૯ ૨૦ ૨૧ यन्नानारसलालसः स मथुरामंगुर्भवं भ्रान्तवान् , ૨૪ ૩૦ ૨૭ ૨૮ ૨૯ ૨૬ ૨૫ यत्तीर्णश्च स ढंढणः सममधैः सन्मोदकक्षोदकः ९८ રસ સેવતા બહુ વાર રાગે રેગકારણ જિમ બને, પણ વિધિએ સેવતા જિમ ધીરને હિતકર અને આચાર્ય મથુરામંગુ રસની લાલચે ભવમાં ભમ્યા, ઢંઢણ મુનિ સહ પાપ માદક ચૂરતા કેવલ લહ્યા. ૧
શ્લેકાર્થ –લેહુપી પુરૂષોએ ઘણી વાર સેવન કરેલા રસથી જેમ રેગ થાય છે અને ધીર પુરૂષાએ વિધિ પૂર્વક સેવન કરેલા રસથી જેમ પથ્ય (આરોગ્ય) થાય છે. તેવી રીતે સંસાર અને મોક્ષનું પણ જાણવું. કારણકે જુદા જુદા પ્રકારના રસમાં લોલુપ થએલા મથુરા (નગરીમાં રહેતા) મંગુ નામના આચાર્ય સંસારમાં રખડ્યા છે અને પાપ સાથે ઉત્તમ માદકનું ચૂર્ણ કરનાર ઢંઢણ મુનિ સંસારને તરી ગયા છે. ૯૮
૫ષ્ટાર્થ –રસના ઈન્દ્રિય એટલે જીભના વિષયરસને વિષે લોલુપ થએલા જી ઘણી વાર રસનું સેવન કરવાથી રેગવાળા થાય છે. એટલે રસમાં આસક્ત થઈને વારંવાર તેને ઉપભેગ કરવાથી તેમના શરીરમાં અનેક પ્રકારની
વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. વળી ધીર પુરૂષ તેજ રસનું વિધિ પૂર્વક સેવન કરે તો તે તેમને જેમ હિતકારક થાય, છે એટલે શરીરને આરોગ્ય આપનાર અને પુષ્ટિકારક થાય છે. તેવી જ રીતે રસમાં આસકત થનાર આ સંસારમાં રખડે