________________
૪૨૧
શીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
i ( શાસ્ત્રનોવૃત્તમ્ ). आस्तां सत्यं रूपमालेख्य बिम्ब___ स्थालोकेऽपि क्लेश एवातिरागात् ।
૯ ૧૨ मुज्येष्ठा श्रीश्रेणिकक्ष्मापवलत् , .. ७
१३ १४ १ નિબત્રાન્તિત્વવાળા શિ સત્ય રૂપ દૂર રહો પણ ચિત્ર જોતાં રાગથી,. કલેશ પામે જિમ સુજ્યેષ્ઠા ભૂપ શ્રેણિક ચિત્રથી ઝાંઝવાના નીર દેખી ચાર દિશિયે ભટકતા, હરિણ થાકી જાય ના શું?રાણીજન દુખિયા થતા. ૯૭
કાથ–સાચું રૂપ તે દૂર રહે, પરંતુ ચિત્રેલું રૂપ પણ લેકમાં અતિરાગથી કલેશકારક થાય છે. જેમ સુજ્યેષ્ઠા તથા શ્રેણિક રાજાને થયું તેમ. ઝાંઝવાના જળને જેવાથી મૃગને બ્રમણનો શ્રમ શું ન થાય ? અથવા થાય જ. ૭
પબ્દાર્થ –સ્ત્રીનું સાચું રૂપ તે દૂર રહે કારણ કે તે તે કલેશકારી થાય છે. પરંતુ ચિત્રેલું રૂપ પણ લોકમાં અતિરાગથી કલેશને માટે થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ સુજયેષ્ઠા અને શ્રેણિક રાજાને એક બીજાની છબી કલેશને માટે થઈ છે તેવી રીતે. સુચેષ્ઠા ચેડા રાજાની પુત્રી હતી. તેનું ચિતારાએ ચિત્રેલું રૂપ જોઈને શ્રેણિક રાજા તેના ઉપર રામવાળા થયા હતા. અને તે વાત