________________
શ્રીકમકરપણાથીદિ:
૪૧૯ પંચ શિલ સ્વામિની હાસા પ્રહાસા રૂપમાં, આસકત બહુ ચંપાપુરીને રહીશ સોની પલકમાં વિહલ બનીને દુઃખ પામ્ય દુર્ગતિના તે સુણી, દેવ ગુરૂ આદિતણું રૂપ નિરખવા મતિ ભવ્યની. ૨
પ્લેકાર્થ –પંચશૈલ નામના પર્વત ઉપર વસનારી (હાસા પ્રહાસા નામની) બે દેવીઓને વિષે અનુરાગવાળી દષ્ટિવાળા ચંપાનગરીના સોની કુમારીઝનંદીની જેમ ફક્ત રૂપને વિષે આસક્ત દષ્ટિવાળે પુરૂષ ઉણુ તેમજ શીતને જાણતો નથી, તેમજ સારા અથવા ખોટા કહેલા વચનને સાંભળતો નથી, દુર્ગધ તેમજ સુગંધને જાણતા નથી, રસને પારખી શકતો નથી, તેથી દષ્ટિ રૂપી એક ઈન્દ્રિયવાળા એને વિષે હિત અહિતની બુદ્ધિ કેવી ? અર્થાત તેવા પુરૂષમાં હિત અહિતની બુદ્ધિ હોતી નથી. ૯૬
સ્પષ્ટાર્થ –હવે ચક્ષુ ઈન્દ્રિયને વિષય જે રૂપ તેમાં અનુરાગવાળા થનારની કેવી અવસ્થા હોય છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે પાંચ ઈન્દ્રિયવાળો છતાં પણ રૂપને વિષે આસક્ત થનાર મનુષ્ય એકેન્દ્રિય જે થઈ જાય છે એટલે કે તે જીવની દષ્ટિ જેના રૂપમાં આસક્ત થાય છે તે જીવ રૂપ સિવાય બીજા વિષયેને ગ્રહણ કરતો નથી. જેમકે તે પુરૂષ આ ટાઢું છે કે ઊનું છે એવું જાણતા નથી. તેથી તેને સ્પર્શ ઈન્દ્રિય છે છતાં સ્પર્શેન્દ્રિયને અભાવ જણાય છે. સારૂં અગર ખોટું જે કહેવામાં આવે છે તે સાંભળતો નથી એટલે કે એને કાન છે તે છતાં કાનને અભાવ જણાય છે. વળી