________________
૩૬૮
શ્રીવિજયપદ્રસૂતિઅહીં રહેવાને ત્રણ પદ આપ. નમુચિએ પણ તે અંગીકારે કરીને કેપથી કહ્યું કે ત્રણ પગલાં મૂકીને જે સાધુ રહેશે તે સઘળા મારાથી મરણ પામશે. તેથી કેપેલા વિષ્ણુકુમાર વૈક્રિય લબ્ધિવડે આકાશમાં વધવા લાગ્યા. એક લાખ એજનનું શરીર કર્યું. ત્રણ ભુવનને ભય કરનારૂં પ્રલય કાલના અગ્નિ જેવું તે શરીર રચ્યું. પછી નમુચિના મસ્તક ઉપર પગ મૂકીને તેને રસાતલમાં ફેંકર્યો. અને પૂર્વાપર સમુદ્ર સુધી પગ લંબાવીને રહ્યા. આ સ્વરૂપ જાણીને ઈન્દ્ર મુનિને શાંત કરવા અપ્સરાઓને મોકલી. તેમણે મુનિને સમજાવ્યા. મહાપદ્મ. ચકવતી પણ આ સ્વરૂપ જાણીને ત્યાં આવ્યા. અને મુનિના કેપને શાંત કર્યો. મુનિએ પણ ગુરૂ પાસે આલેચના લઈ પ્રતિક્રમીને ફરીથી સાધુપણું લીધું. એ પ્રમાણે વિષ્ણુકુમાર મુનિ છેવટે કેવલી થઈ મોક્ષે ગયા. મહાપ પણ દીક્ષા લઈ સિદ્ધ થઈમેક્ષે ગયા. નમુચિ મરીને દુર્ગતિમાં ગયે. એ પ્રમાણે દુઃખદાયી દુનિયને ત્યાગ કરીને પિતાનું હિત કરવાને આશ્રય કરે.
છે ઈતિ નમુચિ કથા છે અવતરણ –એ પ્રમાણે ૩૮ મું વિનયદ્વાર પૂરું થયું. હવે ક્રમ પ્રમાણે આવતું ૩૯ મું વૈરાગ્ય દ્વાર સમજાવે છે –
/ શાર્દૂલવિત્રીતિવૃત્તજૂ I
राज्यं शक्रकृताभिषेचनमहो रूपं निलोकेऽप्यसत्
सारूप्यं च सनत्कुमारनृपतेः सोऽप्यङ्गवैराग्यतः ।।