________________
શ્રી કરમકરસ્પષ્ટથતિ:
४०७ થયું નથી. તેથી કવિશ્રી જણાવે છે કે શ્રીમલ્લીનાથના આ કેઈ અપૂર્વ પુણ્યને પ્રભાવ હતો કે જેથી તેમને આટલું જલદીથી કેવલજ્ઞાન થયું. અથવા તે દીક્ષા લીધી તે વખતે તેમને ઘાતી કર્મ ક્ષય કરવાનાં થોડાં જ બાકી રહ્યા હતા. આ પ્રમાણે મલલીનાથને વહેલું કેવલજ્ઞાન થયું તેમાં તેમણે પૂર્વ ભવમાં કરેલા ધર્મને જ પ્રભાવ હતો. આ બાબતમાં મલ્લીનાથનું સ્વરુપ જણાવનારી કથા અન્ય ગ્રંથોમાંથી જાણી લેવી.
અવતરણ–એ પ્રમાણે ચોત્રીસમું ધર્મપ્રભાવ નામનું દ્વાર કહ્યું. હવે સામાન્યથી પાંચ વિષય સંબંધી દુરન્તતા જણાવે છે –
સૂધરાવૃત્તમ્ II
૧ ૧
૧૪
श्रुत्वाऽऽद्वानं स्त्रियस्तामनुसरति रसो हंसकोन्नादपादेनाशोकः स्पष्टमात्रस्तिलककुरुबको चुम्बनालिङ्ग नाभ्याम्
૧૨ ૧૪ ૧૫ ૧૮ पुष्पेद्वक्त्राब्जवासाधिकरससुरया केसरश्चेद्विकारो, ૧૭ ૧૬ ૧૯ ૨૧
૨૦ ૨૫ ૨૪ ૨૩ ૨૨ ऽप्येषां तत्सत्यकीवाधिकविषयरतिर्यातुनो किं भवार्तिम् ९२ નારની પાછળ ધસે પારો અહીં બોલાવતા, શબ્દ કરતા ઝાંઝરોથી યુક્ત પગથી સ્પર્શતા હવે અશક પ્રફુલ્લ સ્ત્રીના ચુંબને જ તિલક ફલે, આલિંગને કુરબક ફલે સ્ત્રીના સુરાના કોગળે. ૧