________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૦૯ ૫ તે તેની ગંધની લેલુપતા જણાવે છે. આ પ્રમાણે પારે તથા વૃક્ષ જે એકેન્દ્રિય જીવે છે તેનામાં પણ વિકાર રહેલે જણાય છે તે પછી સત્યકી વિદ્યાધરની પેઠે જે પંચેન્દ્રિ, વિષય વાસનામાં અધિક પ્રીતિવાળા છે તેઓ સંસારની પીડાને પામે તેમાં શું આશ્ચર્ય છે. માટે કહેવાને સાર એ છે કે જેઓ પોતાની ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થતા નથી પરંતુ ઈન્દ્રિયેને પિતાને સવાધીન બનાવે છે તેઓની આ ભવની પીડાઓ નાશ પામે છે. માટે ઈન્દ્રિયોને વશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૯૨
છે સત્યકીની કથા છે ચેડા રાજાની સુચેષ્ઠા નામની પુત્રી જે શ્રેણિક રાજા સાથે પરણવાની હતી, પરંતુ આભૂષણને ડ ભૂલી જવાથી લેવા લઈ તે વખતે તેની બેન ચલ્લણને લઈને શ્રેણિક રાજા ચાલ્યા ગયા તેથી સુષ્ઠાએ વૈરાગ્ય ભાવથી દીક્ષા , લીધી. પેઢાલ નામના વિદ્યાધર એક વખત ચેલ્લણને જોઈને મેહિત થયે તેથી ભ્રમરના રૂપે સુષ્ઠાનું સેવન કર્યું જેથી સુજેષ્ઠા ગર્ભવતી થઈ. તેને પુત્ર સત્યકી થયે. પેઢાલ વિદ્યાધરે તેને ઘણી વિદ્યાઓ શીખવી તેથી તે ઘણે બળવાન થયો. વિદ્યાના બળથી તેણે ઘણા રાજાઓને જીત્યા. તેના પિતા પિઢાલને તેણે મારી નાખ્યું. કારણ કે તેણે સાધ્વીના શીલનું ખંડન કર્યું. જિનેશ્વર ઉપરની ભક્તિથી તે જિનાલચમાં ત્રણ કાલ જિનપૂજા તથા નૃત્ય વગેરે કરતે હોવાથી તેણે તીર્થકર નામ કર્મ બાંધ્યું. પરંતુ વિદ્યાના જોરથી