________________
"૪૧૬
૧. શ્રીવિજયપારિકૃત( રાતિઢવૃત્ત૬) स्यात् क्षुल्लकाभिषकुमारवदस्थिरेषु,
स्थैर्याय गीतमपि बोधकरं कदाचित् ।
૯ ૧૫ ૧૬ " ૧૩ : ૧૨ बालोऽपि निवृतिमुपैति निशम्य सम्यग्र,
मात्रोदितानि किल मन्मनगीतकानि ગીત પણ જો બેધદાયક અથીરને થીર કરે, ક્ષુલ્લક કુમાર હતાજ અસ્થિર ગીત સુણી
આ સ્થિરતા વરે; આલપણુ માતા તણા પ્રિય ગીત શબ્દો સાંભળી, બહુ શાંતિ પામે ધર્મ કારણુ ગીત સુણિયે ફરીફરી. ૫ * : કાથે—ગીત પણ ક્ષુલ્લક કુમારની જેમ ક્યારેક અસ્થિરને સ્થિર કરનાર અને બાધ કરનાર પણ થાય છે. બાલક પણ માતાએ કહેલા મધુર ગીતો (હાલરડાને સારી રીતે સાંભળીને સુખ પામે છે. ૯૫
૫છાથ –ગીત એકાંત ત્યાજ્ય નથી. કારણ કે ગીતમાં અત્યંત આસક્તિ તેમજ શૃંગારાદિકને પોષનારાં જે ગીતે તે ત્યાગ કરવા લાયક છે, પરંતુ જે રીતે અસ્થિરને સ્થિરતા કરનાર તેમજ બધા પમાડનારા હોય છે તે ત્યાગ કરવા લાયક નથી. કારણ કે તેવાં હિતકારી ગીતો ક્ષુલ્લક કુમારની જેમ બોધ કરનારાં થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે