________________
૪૧૦
શ્રીવિયપદ્યસૂરિકૃતગર્વિષ્ઠ બને તે અન્ય સ્ત્રીઓના શીલવતને ખંડિત કરવા લાગ્યું. એક વાર ચંડપ્રદ્યતન રાજાની શિવા નામની પટરાણ સિવાય સર્વના શીલનું ખંડન કર્યું. ચંડપ્રદ્યોતને આ વાત જાણી. તેથી કેપેલા ચંડપ્રદ્યતન રાજાએ સભામાં આ સત્યકીને કણ નાશ કરે એમ કહ્યું ત્યારે ઉમા નામની વેશ્યાએ તેને વધ કરવાનું બીડું ઝડપ્યું. પિતાને ઘેર આવેલા તે સત્યકીને તેણે મધુર વચને વડે વશ કર્યો. અને તેને વિષે અત્યંત આસક્ત થવાથી તે તેને ઘેર હંમેશ આવવા લાગે. અને તેથી બીજી સ્ત્રીઓને ત્યાગ કર્યો. એક વાર વેશ્યાએ. સત્યકીને પૂછયું કે વિદ્યાઓ હંમેશાં તેની પાસે જ રહે છે કે તેને છોડી જાય છે? અત્યંત વિશ્વાસ બેઠે હોવાથી તેણે કહ્યું કે સુરત ક્રીડાના સમયે વિદ્યાઓ હોતી નથી. આ વાત તેણે રાજાને જણાવી. રાજાએ પણ ગુપ્ત માણસ પાસે સુરતક્રિીડા કરતાં તે બંનેને મારી નખાવ્યા. સત્યકી વેશ્યામાં આસક્ત થઈને મરીને દુર્ગતિમાં ગયે. માટે વિષયને ત્યાગ કરે.
છે ઈતિ સત્યક કથા છે અવતરણ–વળી આ કામદેવ રૂપી ધૂતારા પ્રાણીઓને કેવી રીતે ઠગે છે તે જણાવે છે –
| | બ્રાધવૃત્તનું !
संसारारण्यमध्ये मधुरमुखकटुपान्तभृत्कामधूतो, मूढान्दशांश्च तत्तत्सुखलवभजनैः प्राणिनो विप्रतार्य ।