________________
૩૭૨
શ્રીવિજયપધસૂરિકૃત
૧૩ ૧૪ ૧૬ ૧૫ ૧૮ ૧૭ सूर्याश्मन्यनलं पयः शशिमणौ स्वर्ण सुवर्णावनौ, ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૧ कोऽद्राक्षीत्पुनरकचन्द्रहुतभुग्योगात्कुतोऽप्येति वा ८१ જન્મથી મરવા લગી છે દુખ અનંતા જેહમાં, તે ભવે વૈરાગ્ય પણ પ્રકટેજ કારણ યોગમાં જેમ પ્રત્યેકબુદ્ધને તિમ સૂર્યકાંત મણિ ઝરે, રવિકિરણથી અશ્ચિને શશિકાંતથી પણ જલ ઝરે. ૧ ચંદ્ર કિરણે સ્પર્શતા અગ્નિ તણું સંયોગથી, સ્વર્ણ ભૂમિથી પ્રકટતું સ્વર્ણ કારણ વેગથી વૈરાગ્ય પ્રકટે પુણ્યવંતા જિન વચનને સાંભળી, વૈરાગ્ય રંગે મહાલતા મેહે ન લેપાયે જરી. ૨
કાર્ય––આ જન્મથી માંડીને મરણ પર્યત અનન્ત દુ:ખ સહિત પ્રીતિવાળા (અથવા પાઠાન્તરની અપેક્ષાએ અનંત દુર્મતિવાળાં) સંસારને વિષે વૈરાગ્ય તે છે, પરંતુ હેતુઓ પ્રાપ્ત થયે છતે ચાર પ્રત્યેક બુદ્ધિની જેમ તે પ્રગટ થાય છે. (દાન્ત કહે છે કે, સૂર્યકાન્ત મણિને વિષે અગ્નિ, ચન્દ્રકાન્ત મણિને વિષે જલ તથા સુવર્ણ પૃથ્વીને વિષે સુવર્ણ કેણે જોયા છે? એ તે સૂર્ય ચંદ્ર અને અગ્નિના વેગથી કઈક સ્થાનેથી આવે છે. ૮૧
સ્પષ્ટાર્થ –કવિશ્રી આ ગાથામાં વૈરાગ્યનો ઉપદેશ આપતાં જણાવે છે કે આ સંસાર જેમાં અનંત દુ:ખયુક્ત