________________
હ
1 0
૧૫ ૧૨
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાદિ કર્યું છે. આ વાસ્વામીની કથા પ્રસિદ્ધ હેવાથી અહીં લખી નથી. ૮૫
અવતરણએ પ્રમાણે એક્તાલીસમું શીલદ્વાર કહીને હવે ઉદ્દેશના ક્રમ પ્રમાણે તાપોદ્વારનું વિવરણ કરતાં કહે છે –
. ( પૃથ્વીઘુત્તમ્ ). તવઃ શિવમારાતિ શિs , ____स देवपरिषद्यपि द्युतिमहत्त्वविस्फूर्तिभृत् । कृशान्वकृशतापनोलसितवर्णकं काञ्चनं,
પર વાહનુ વિણતાં પતિ અતાત્તિ ૮૬ શિવ કુમાર તણી પરે ઘરમાં રહી જે તપ કરે, તે દેવ કેરા સ્થાનમાં રૂ૫ તેજ મેટાઈ વરે, પ્રબળ અગ્નિ પ્રતાપથી તેજસ્વિ સેનું ધાતુમાં, ઉતમ ગણાય જડાય ઉચે ભૂપતિના મુકુટમાં. ૧
લેકાર્થ –જે કઈ શિવકુમારની જેમ ગૃહસ્થ છતાં પણ તપ આચરે છે તે દેવસભામાં પણ તેજ. ખ્યાતિ અને ઉત્તમ મૂર્તિને ધારણ કરનારે થાય છે. દષ્ટાન્ત કહે છે કે અગ્નિના મહા તાપથી પ્રકાશિત વર્ણવાળું સુવર્ણ ધાતુઓમાં શિરેમણિપણને અને રાજાઓના મુગટપણને પામતું નથી ? અર્થાત પામે છે. ૮૬
સ્પષ્ટાર્થ – ઘરમાં રહીને પણ જે તપનું આચરણ કરે છે તે શિવકુમારની જેમ દેવસભામાં પણ તેજસ્વિપણું