________________
૩૯૨
શ્રી વિજયપહ્મસૂરિકૃતઅવતરણું–ફરીથી પણ તપને વિશેષ પ્રભાવ જણાવે છે –
* (9થી ર૬ ) तपः सकलकर्मभिद्विविधलब्धिकृनिश्चितं,
गृहे पुरि च दुर्भगोऽप्यहह नन्दिष्णो द्विजः । व्रते शमतपःपरः सुरनरैकवन्योऽभवत् ,
૧૦
૧૨
૧૩
૧૪
૧૫
૧૯ ૧૭ ૧૮ रविज्वलनतापितः श्रयति दीतिमामो घटः॥ ८७ કર્મને સંહાર લબ્ધિ વિવિધ તપથી નિશ્ચયે, દૃષ્ટાંત નદિષણ વિપ્ર ઘરે નગરમાં જાણિયે; કુભગ હતો પણ વ્રત તપસ્યાશમધતા સુરને રે, વંધ હવે સૂર્ય અગ્નિસંગ ઘટ કાંતિ ધરે. ૮૭
શ્લોકાર્થ –તપ નક્કી સઘળાં કર્મોને ભેદનાર અને જુદી જુદી લબ્ધિઓને કરનાર છે. ઘર અને નગરમાં દુર્ભાગી એ નદિષણ નામે બ્રાહ્મણ વ્રતમાં સમતા અને તપમાં તત્પર થએલે દેવ અને મનુષ્યને વંદનીય થયે. સૂર્ય અને અગ્નિથી તપેલે કા ઘડે પણ તેજવંત થાય છે. ૮૭
૫ટાર્થ--તપનું માહાન્ય જણાવતાં કવિશ્રી કહે છે કે તપ સઘળાં કર્મને ભેદનાર છે. એટલે તપ વડે કરીને નિકાચિત કર્મો બાંધેલાં હોય તે પણ નાશ પામે છે. વળી તપ વડે કરીને નક્કી વિવિધ પ્રકારની લબ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં કવિશ્રી જણાવે