________________
३८१
શ્રી કષ્પરિપ્રકરસ્પષ્ટથતિ:
(માસ્ટનોવૃત્તમ) यदपि तदपि शुद्ध चन्दनावत्प्रदत्त,
अदिति फलति पात्रेऽन्यत्र नो चार्वपि स्वम् ।
૧૩ ૧૨ ૧૪ ૧૫ जलधिजलमसारं वारिवाहेऽमृतीस्यान्-,
૧૬ ૧૮ ૧૭ ૧૯ ૨૦
मधुरमपि हि दुग्धं पन्नगास्ये विषी (विषं)स्यात् ८३ તુચ્છ પણ જો શુદ્ધ વસ્તુ પાત્રને જે આપતા, ઝટ ફળે જિમ ચંદનાને અફલ બીજે આપતા . સાગર તણું જલ મેઘ ગે અમૃતના જેવું બને, સર્પના મુખમાં પડંતા દૂધ પણ ઝેરી બને. ૧.
શ્લોકાર્થ-જેવું તેવું પણ શુદ્ધ અન્નાદિક સુપાત્રને આપ્યું હોય તો ચંદનબાલાની જેમ જલદી ફળ આપનારું થાય છે. પરંતુ અન્યત્ર એટલે કુપાત્રમાં આપેલું શુદ્ધ દ્રવ્ય પણ ફળદાયી થતું નથી. દષ્ટાન્ત કહે છે કે અસાર એવું સમુદ્રનું પાણી મેઘને વિષે અમૃત રૂપ થાય છે અને મધુર એવું દૂધ પણ સપના મુખમાં ઝેર રૂપ થાય છે. ૮૩
સ્પષ્ટાર્થ–સુપાત્રની મહત્તા જણાવતાં કવિશ્રી કહે છે કે જેવું તેવું પરંતુ શુદ્ધ અન્નાદિક જે સુપાત્રને આપવામાં આવે છે તે જલદીથી ફળ આપનાર થાય છે. જેમ ચંદનબાળાએ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીને