________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિર
૩૫
ત્યાર પછી દધિવાહન રાજાએ તેને રાજ્ય આપ્યું અને પોતે દીક્ષા લીધી.
કરકંટૂ રાજાને રાજ્ય કરતાં કેટલાક કાળ ગયે. રાજાએ ગેકુળમાં એક બળદને પાળ્યો. તેને સારું સારું ખવરાવીને ઘણે બળવાન બનાવ્યું. જેથી તેની આગળ બીજે કઈ બળદ સ્પર્ધા કરી શકતો નહોતો. આવા સુંદર રૂપવાળે તે બળદ હતો. ત્યાર પછી રાજા તે બળદને ભૂલી ગયા. કેટલાક વર્ષ પછી રાજા તે ગોકુળમાં ગયો ત્યારે તેણે લટકતી ચામડીવાળા, સુકાઈ ગયેલા તથા હાડ ચામડાના માળખા સરખા એક બળદને જે, તે બળદને જોઈને રાજાને પેલે બળદ સાંભળે. રાજાએ તે બળદની હકીક્ત પૂછી ત્યારે દેવાળે પેલે વૃદ્ધ બળદ દેખાશે. તે જોઈને રાજાને વિચાર થયો કે અહો આ દુનિયામાં શરીરાદિક નાશવંત છે. પિતે જોયેલે બળદ કયાં અને આ વૃદ્ધ બળદ કયાં. આ જોઈને રાજાને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યે તેથી તેણે રાજ્યને ત્યાગ કર્યો, અને દેવતાએ આપેલા સાધુ વેષે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
છેઈતિ કરકÇ કથા છે
છે દ્વિમુખની કથા છે પંચાલ દેશમાં દુર્મુખ નામે રાજા હતા. તે ઘડાઓને વહન કરાવવાને નગર બહાર ગયે. બહાર જતાં તેણે એક શકસ્તંભને ઘણે પૂજાએલો જોયે. અને જ્યારે તે પાછો