________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૧૫ ૧૩ ૧૪ ૧૭
૧૬
૧૯ ૨૦
૨૦ ૧૮
૨૭ ૨૨
૨૫
૨૪
चक्रे चारु तपः सलब्धिरभितः स्वं नाचिकित्सत्पुना, रज्येद्वा प्रतिकर्मनिर्मलरुचौ कः कुप्यपात्रे सुधीः ८० અભિષેક રાજ્ય તણે કર્યો સસુરપતિએ જેહનું, ૨૫ ઉત્તમ તેહ ચક સનકુમાર કરે ઘણું; તપ લબ્ધિવંતછતનતનની જે ચિકિત્સા પરિહરે, માંજેલ પિત્તલ ભાજને ડાહ્યો ન આસક્તિ ધરે. ૮૦
કાઈ–ઈન્દ્રથી કરાએલા અભિષેકવાળું રાજ્ય અને ત્રણ લોકમાં પણ અસાધારણ રૂપ એ બને જેને હતા તેવા સનસ્કુમાર ચકવર્તી હતા. તેમણે પણ શરીર ઉપરના વૈરાગ્યથી સુંદર તપ કર્યું અને તેથી અનેક પ્રકારની લબ્ધિવાળા છતાં પણ પોતાના શરીરની ચિકિત્સા કરાવી નહિ. દષ્ટાન્ત કહે છે માંજવાથી નિર્મળ કાતિવાળા પિત્તળને વિષે કયે ડાહ્યો પુરૂષ આસક્ત થાય? અર્થાત્ કેઈ ન થાય. ૮૦
૫બ્દાર્થ –હવે વૈરાગ્ય નામના દ્વારનું વર્ણન કવિશ્રી જણાવે છે–આ સંસારના પદાર્થો નાશવંત છે એવું સ્વરૂપ જાણુને તેના પ્રત્યે રાગ રહિતપણાની જે ભાવના થાય તે વૈરાગ્ય કહેવાય છે. અહીં સનસ્કુમારનું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે ઈન્દ્ર મહારાજે સનસ્કુમાર ચક્રવતીનો રાજ્યાભિષેક કર્યો હતે. વળી આ ચકવતનું રૂપ ત્રણ લોકમાં અસાધારણ હતું કારણ કે ઈન્દ્રની પ્રશંસા સાંભળીને તેના ઉપર શ્રદ્ધા નહિ રાખીને બે દેવે તેમનું રૂપ જેવાને આવ્યા. તે
૨૪