________________
-३६४
શોવિજયપધસૂરિકૃતમૂકીને રાત્રીએ સૂતા. સવારે સઘળા લેકે આવ્યા. તેઓએ સૂરિને ઉપાડીને દૂર મૂક્યા તે પણ તેઓ ફરી ફરીને ત્યાં આવીને સૂતા. લોકોએ રાજાને હકીક્ત જણાવી રાજા ક્રોધથી ત્યાં આવ્યો અને આચાર્યને માટીના ઢેફાં વડે નિર્દય પણે મારવા લાગ્યા. સૂરિએ તે પ્રહારે રાજોના અન્તઃપુરમાં સંકામ્યા. એટલે તે પ્રહારે રાજાના અન્તઃપુરમાં વાગવા લાગ્યા તેથી ચમત્કાર પામેલા રાજાએ સૂરિને ખમાવ્યા. ઉઠીને સૂરિએ પિતાનું રવરૂપે પ્રગટ કર્યું. તેથી ગુરૂની શકિત જોઈને સઘળા લેકે વિસ્મય પામ્યાં. ત્યાર પછી રાજાએ સૂરિને - નગર પ્રવેશ કરાવવા માંડે. તે વખતે સૂરિએ પત્થરની દ્રોણી બનાવી. વૃદ્ધકર યક્ષને અને બીજી મૂર્તિને - આગળ રાખીને તે મહાણી સાથે સૂરિરાજ અફળાવવા લાગ્યા. અથડાવાથી દુઃખી થતી આ મૂર્તિને મૂકી દે એ પ્રમાણે રાજાથી કહેવાએલા ગુરૂએ મૂકી અને તે પોતાના સ્થાનમાં જઈને રહી. સઘળા આચાર્ય પ્રત્યે ભક્તિવાળા થયા. પછી સૂરિ પત્થરની મહાદ્રોણને આગળ કરીને પોળના દ્વાર આગળ સ્થાપન કરીને ગયા. હજી પણ મારા જે કાઈક અને સ્વસ્થાને પહોંચાડશે. ત્યાર પછી રાજા વગેરેને બધ પમાડીને આચાર્ય અન્ય સ્થળે વિહાર કર્યો.
: આ તરફ ભૃગુકચ્છ નગરમાં રસ લમ્પટતાથી તેમને - ભાણેજ બૌદ્ધ થયે. રસમૃદ્ધિથી તે પિતાના ઉપાસકેને ત્યાં પિતાનાં પાત્ર મેકલીને તેને ભરીને લાવે છે. વાયુ માગે આવતાં તે પાત્ર જોઈને તેની શકિતથી વશ થએલા ઘણું કે તેની સન્મુખ થયા. ત્યાર પછી મિથ્યાત્વને નાશ