________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૧ઢે મૃગાવતીએ કહ્યું કે સર્પને આવતે જોઈને મેં હાથ ઉંચે: કર્યો છે. ત્યારે ચંદનબાલાએ પૂછ્યું કે અંધારામાં તે સપને કેવી રીતે જે? ત્યારે તેણે કહ્યું કે અનન્તજ્ઞાન વડે અથવા કેવલજ્ઞાન વડે મેં સર્પ જે. તેથી પશ્ચાતાપ કરતાં ચન્દનબાલાએ મૃગાવતીને ખમાવ્યા. મેં કેવલીની આશાતના કરી એ પશ્ચાતાપ કરતાં મૃગાવતીના ચરણુમાં પડેલા ચન્દના સાધ્વીને પણ કેવલજ્ઞાન ઉપન્યું. અહીં કહેવાને કાર એ છે કે આ પ્રમાણે ગુરૂજનને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં જે કારણ થાય તે સાધ્વીજી પૂજનીક કેમ ન ગણાય અર્થાત્ જરૂર ગણાય.
ઈતિ મૃગાવતી કથા - - અવતરણ–ચાલુ સાધ્વીની ભક્તિ કરવાની બાબતમાં વિશેષ ઉપદેશ આપે છે –
(શાસ્ત્રવિક્રીતિવૃત્તનું )
किं पूज्या श्रमणी न सा श्रुतरसा दुर्बोधहृन्मोहहन्____ मात्रासक्तकुषेरदत्तदयिता साध्वीव जातावधिः ।। 9૪ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૧૭ ૧૮ धन्या एवं चिरंतना व्रतधना अप्याधुनिक्यः शुभाः,
याकिन्या हरिभद्र वादिमुकुटः सोऽबोधि वाङ्मात्रतः॥६९।। શ્રતમાં ધરે આદરે ઘણે જે દેહને અજ્ઞાનને, હરતી સદાલવિજન તણગણ પૂજ્યતું તેમને