________________
૩૬૧
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: તેની ઈચ્છા વિના વિષયકીડા કરશે તેમની વિદ્યા ચાલી જશે. એ પ્રમાણે ભીંત ઉપર પ્રશસ્તિ લખી. ત્યાર પછી નમિ અને વિનમિ વિદ્યાધરના અધિપતિ થયા. આ પ્રમાણે જાણીને વિશુદ્ધ બુદ્ધિથો આ હૈોક અને પરકમાં સુખ આપનાર વિનયને આશ્રય કરે.
|| ઇતિ નમિ વિનમિ કથા છે અવતરણ – હવે વિનયથી વિપક્ષભૂત એટલે ઉલટે જે દુર્વિનય તે આદરવા યોગ્ય નથી તે જણાવે છે –
I tવરિતવૃત્તમ્ |
कि मय॑खिदशोऽप्यपास्तविनयो म्लानिः सहानेः पदं,
૯ ૮
૧૧ ૧૨ ૧૩ ૧૨ यक्षो वृद्धकरः किमायेखपटाचायण नाशिक्षितः। ૧૯ ૧૪ ૧૫ ૧૬ ૧૬ ૧૭ ૨૦ ૧૮ किं वा विष्णुकुमारतो न नमुचिमत्वाऽगम
૨૩ ૨૫ ૨૪ ૨૬ ૨૨ ૨૮ ર૭ ૩૦ ૨૯ नद्योघस्तरुमुन्नतं रुजति वा ननं तु नो वेतसम् ७९ દુર્બળતણ શી વાત? પણ બલવંત સુર પણ
અવિનયે, પામે પરાભવ યક્ષ વૃદ્ધકર આકરી શિક્ષા લહે; આર્ય ખપટાચાર્યથી ને નમુચિ વિષ્ણુકુમારથી, શિક્ષા લડીને જાય દુર્ગતિ આયરેલ અવિનયથી. ૧