________________
શ્રીકખૂરપ્રકરસ્પાદિ
૩૩૧
===
-
a
*
ત્રણ પક્ષનિર્મલ જેહના જે શ્રાવિકા નરરત્નને, જન્મ આપે તેથી તે અધિક નથી પણ અને પત્ર જેને તીર્થપતિ ને પિાત્ર ચકી પણ હતા, પુત્ર પહેલા શુભ દિને જે મોક્ષના સુખ પામતા. ૧ તે મરૂદેવા સમી નારી ન થઈ હશે નહી, જિનધર્મને દીપાવનારી શ્રાવિકા પુશ્કેલ સહી; ધર્મમાં નિશ્ચલ રહે ને પાપને ભય રાખતી, શ્રાવિકાની ભકિત કરનાર પામે શુભ ગતિ. ૨
શ્લોકાર્થી–ત્રણ પક્ષે. નિર્મલ એવી સ્ત્રી પુરૂષ કરતાં પણ અધિક છે. કારણ કે તે પુરૂષ રૂપી રત્નની ખાણ સમાન છે. વળી મરૂદેવા માતાના સમાન કેઈ સ્ત્રી થઈ નથી અને થવાની પણ નથી. કારણ કે તેમના પુત્ર શ્રીષભદેવ અને પૌત્ર ભરત ચક્રવર્તી સર્વ વિશ્વને પૂજવા લાયક થયા છે. વળી જે મરૂદેવા માતા , ઝષભદેવના પહેલાં જ શુભ શિવપુર પ્રત્યે પ્રસ્થાન–પ્રયાણ કરનારા થયા છે. ૭૨ -
પષ્ટાર્થ-કવિશ્રી પુરૂષ કરતાં સ્ત્રીની અધિકતા જણાવતાં કહે છે કે જેને પિતૃ પક્ષ, માતૃ પક્ષ અને શ્વસુર પક્ષ એત્રણે પક્ષે શુદ્ધ છે તેવી સ્ત્રી પુરૂષ કરતાં અધિક છે. કારણ કે રત્નની ઉત્પત્તિ ખાણમાંથી થાય છે તેમ પુરૂષ રૂપી રત્નની ઉત્પત્તિ પણ સ્ત્રીરૂપી ખાણમાંથી થાય છે. માટે પુરૂષ કરતાં સ્ત્રીની અધિક્તા છે. જે સ્ત્રી જ ન હોય તે પુરૂષ રૂપી રત્નની ઉત્પત્તિ કયાંથી થાય? વળી બાષભદેવની માતા મરૂદેવી.