________________
શ્રીકરપ્રકરસ્પાર્ધાદિક
૩૩૯
૧૪
૧૫.
यस्यास्त्रिवारिचुलुकाहितलोकतुष्टेः,
૧૦ ૧૧ ૧૨ ૧૬ ૧૭ ૧૩
स्रोतः सहस्रकृतमुत्सदृशी क्व गङ्गा ને ૭૩ શુદ્ધ શીલે શોભતી તે શ્રાવિકા ત્રણ ભુવનમાં, વખણાય શીલવંતી સુભદ્રા કીર્તિ પામે લાકમાં; ત્રણ અંજલિથી લેકને સંતુષ્ટ કરતી તે સતી, ગંગા હજારો પ્રવાહથી કરે હર્ષ તેથી ઉતરતી, ૭૩
લોકાર્થ –નિર્મલ શીલ વડે પવિત્ર અંગવાળી પણ સુભદ્રાની પેઠે ત્રણ ભુવનને વિષે વખણાય છે. દષ્ટાન્ત કહે છે. હજારે પ્રવાહ વડે હર્ષ કરનારી ગંગા ત્રણ અંજલિથી લેકેને સંતુષ્ટ કરનાર સુભદ્રાની સરખામણી ક્યાંથી પામે ૧૭૩
સ્પષ્ટાથ–-કવિરાજ શ્રાવિકાના ગુણનું વર્ણન કરતાં કહે છે કે નિર્મલ શીલ ગુણ વડે કરીને પવિત્ર અંગવાળી એવી જે શ્રાવિકા અથવા શીલવ્રત એજ છે ભૂષણ જેનું એવી જે શ્રાવિકા તે પણ સુભદ્રા નામની શ્રાવિકાની જેમ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણ લેકમાં પણ વખણાય છે. એટલે શીલવંતી શ્રાવિકા સુભદ્રા નામની શ્રાવિકાની જેમ પ્રશંસા પાત્ર બને છે. અહીં દષ્ટાન્ત આપે છે કે–આ સુભદ્રા શ્રાવિકાની જેવી ગંગા નદી કઈ રીતે કહી શકાય? અર્થાત નજ કહેવાય. કારણ કે સુભદ્રાએ પાણીની ત્રણ અંજલી છાંટી લકને સંતોષ પમાડે છે. એટલે તેણીએ ત્રણ વાર પાણીની અંજલી છાંટીને ચંપા નગરીના ત્રણ દરવાજા શીલના પ્રભાવથી ઉઘાડ્યા. ને જે મારા જેવી શીલવંતી સ્ત્રી હોય, તે