________________
૩૪૪
(વસંતતિñાવૃત્તમ્)
૧૨ उ ૪
૫ ૬
७
पुष्पाक्षताम्बुफल चन्दन धूपदीप
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત-
૮
૯
૧૦
नैवेद्यतः प्रतिदिनं जिनपादपूजा ।
૧ ૧
૧૨
श्रीश्रेणिकादिजिनवज्जिनतादि,
૧૩
૧૪
૧૬
૧૫
दत्ते चक्रादयः कलशतामिव मृद्दलस्य
|| ૭૪ ||
સ્મૃત્તિકાના પિંડના જિમ કુંભકારાદિક કરે, ઘટ તથા જલ દીપ ધૂપ નૈવેદ્ય ફૂલ અક્ષત ભરે; ફલ સુખડ જલ અષ્ટ દ્રવ્યે જિનપતિને પૂજતા, જિનણું આદિ લહે જિમ શ્રેણિકાદિક પામતા. ૭૪ Àાકા :- પુષ્પ, અક્ષત, જલ, લ, ચન્દન, ધૂપ, દીપ અને નૈવેદ્યથી દરરોજ કરેલી શ્રીજિનેશ્વરની ચરણપૂજા શ્રીશ્રેણિક રાજા વગેરેને આપ્યું તેમ જિનેશ્વરપર્ણ આપે છે. દષ્ટાન્ત આપે છે કે ચક્રાદિક જેમ માટીના પિડને કલશપણ આપે છે. ૭૪
સ્પા :--જિનેશ્વરની પૂજા જિનેશ્વરપદ આપે છે, તે જણાવતાં કવિરાજ કહે છે કે ૧ ચમ્પા વગેરેનાં પુષ્પ, ૨ અક્ષત એટલે અણીશુદ્ધ ( આખા ચોખા, ૩ પાણી, ૪ આમ્ર વગેરેનાં ફળ, ૫ ચન્દન, ૬ ધૂપ ૭ દીપ અને ૮ મી. નૈવેદ્યથી દરરે!જ કરેલી શ્રીજિનરાજના ચરણની પૂજા શ્રીતીર્થંકર પદ વગેરે આપે છે. વગેરે કહેવાથી