________________
૩૫૨
શ્રીવિજયપક્વસૂરિકૃતસમજીને ભવ્ય જી પરમ ઉલ્લાસથી પ્રભુપૂજાદિ કરીને જ મેંઢામાં પાણું પણ નાંખે, પણ પ્રભુ પૂજા કર્યા વિના ભજન કરે જ નહિ. આવા દઢ નિશ્ચયથી જરૂર મુક્તિના અવ્યાબાધ સુખ મળે છે. અવતરણ–હવે ૩૭ મું નય (ન્યાય)દ્વાર કહે છે –
(વસ્ત્રાવૃત્તમ) श्रीरामवद्भो नय एव सेव्यः, प्रजानुरागव्रतवित्तमूलम् । ૧૨ ૭ ૧૧ ૮ ૧૪ ૧૩ ૧૦ ૯ को दक्षिणावर्तमुपेत्य शङ्ख, त्यजेन्मुधा श्यामलचित्रकं वा ७६ ન્યાયથી રાગી પ્રજા તિમ સંપદા પુષ્કળ મળે, રામની જિમ હે જનાતે ન્યાયને નિત સેવીએ; પુણ્ય મેગે શંખ પામે દક્ષિણાવ અને, કાલિ ચિત્રાવેલ પામી કુણ તજે તે બેઉને, ૭૬
કાર્ય–ભવ્ય જીવો! તમારે પ્રજાના પ્રેમ રૂપી વ્રતના તથા દ્રવ્યના લાભના મૂળ કારણ રૂપ ન્યાયનું પાલન કરવું જોઈએ. દક્ષિણાવર્ત શંખને તથા કાળી ચિત્રાવેલને મેળવીને કે પુરૂષ તેને ફોગટ ત્યાગ કરે? અર્થાત્ કઈ પણ તેને ત્યાગ નજ કરે. ૭૬ - પટ્ટાથે-હવે નયદ્વારનું વર્ણન કરે છે–નય
એટલે ન્યાયની બાબતમાં કવિરાજ જણાવે છે કે ધર્મિષ્ઠ જીએ રામચંદ્રની પેઠે ન્યાયનું જ પાલન કરવું જોઈએ. . કારણ કે ન્યાયથી જ પ્રજાને અનુરાગ એટલે નેહ મેળવી