________________
:૩૩૪ -
શ્રીવિજયપધસૂરિકૃત
આથી શ્રીસંઘે તેમને વિનંતિ કરી કે હે પ્રભુ! સંઘના ઉપર અશ્રુગ્રહ કરી આ મરકી દૂર કરે. તે વખતે “ગુરૂએ પણ સંઘનું વચન માનવું જોઈએ” એમ સ્મરણ કરીને શ્રી પાર્શ્વનાથનું સ્તવન બનાવી સંઘને શીખવ્યું તેના સ્મરણ માત્રથી મરકી તરતજ નાશ પામી ગઈ. આ સ્તવન ઉપસહર સ્તોત્ર નામે હાલ પણ પ્રસિદ્ધ છે. અને લેકે તેનું વારંવાર સ્મરણ કરે છે. એ પ્રમાણે શ્રીભદ્રબાહુ સ્વામી શાસનની પ્રભાવના કરી, અંતે અનશન કરી સમાધિ મરણ પામીને દેવલોકમાં ગયા. કથાને સાર એ છે કે જેમ પૂર્વાચાર્યોએ શ્રાવકેનું વચન પણે માન્ય રાખ્યું છે તે આજના સાધુઓએ પણ ગુણ શ્રાવકેનું જરૂર અવસર ઉચિત ગૌરવ સાચવવું જોઈએ ?
અવતરણ—એ પ્રમાણે ચોત્રીસમું શ્રાવકદ્વાર રૂપી છઠ્ઠ ક્ષેત્ર કહીને હવે ૩૫ મા શ્રાવિકા દ્વાર રૂપ સાતમા ક્ષેત્રનું સ્વરૂપ જણાવે છે –
શસ્ત્રક્રિીતિવૃત્તનું છે
खी पुंसोऽप्यधिका त्रिपक्षविशदा पुरत्लस्वानियतः,
૯ ૮ ૭ ૧૦ ૧૧ ૧૨ ૧૨ स्वामिन्या मरुदेवया तु सदृशी भूतो न भाविन्यपि ॥ ૧૭ ૧૮ ૧૬
૧૪ ૧૫ विश्वाच्यौं जिनचक्रिणौं प्रथमतो यत्पुत्रपौत्रावहों, ૧૯ ૨૪ - ૨૦ ૨૧ ૨૫
૨૨
या मागेव शुभेऽहन्यभूच्छिवपुरमस्थानकस्था प्रभोः ॥७२॥