________________
૩૨
શ્રીવિજયપઘસૂરિકૃત.
તે બંનેનાં લગ્ન કર્યા. એક વાર ક્રિીડા કરતાં તે બંનેએ પણ (શરત)માં પોત પોતાની વીંટી મૂકી. સરખા નામવાળી માતાની વીટી જોઈને અમે બંને ભાઈ બેન છીએ એવું જાને કુબેરદત્તા સંસાર ઉપરથી વૈરાગ્ય પામી. દીક્ષા લીધા વિના કરેલ પાપને નાશ થશે નહિ એવું વિચારીને તેણુએ સુત્રતા સાવી પાસે દીક્ષા લીધી.ને આકરૂં તપ કરતાં કુબેરદત્તાને અવધિજ્ઞાન-ઉત્પન્ન થયું. - હવે કુબેરદત્ત એક વખતે વેપાર માટે મથુરા નગરીએ. ગયે. અને નસીબ ચગે પોતાની જ માતાઃ વસનાલિકા . (જેને તે પિતાની માતા છે, એમ જાણતા નથી) સાશે : કીડા કરવા લાગ્યો. અનુક્રમે તે વેશ્યાએ એક સુંદર પુત્રને જન્મ આપે. સાધ્વી કુબેરદત્તાએ આ વાત અવધિ જ્ઞાનથી જાણું તેથી તેમને પ્રતિબંધ કરવા માટે તે સાધ્વી મથુરા નગરીએ આક્યા. અને તે વેશ્યાની પાસે ઉપાશ્રય માગીને ત્યાં રહ્યા. ત્યાં સાધ્વી. કુબેરદત્તા સ્વાધ્યાયાધ્યાનમાં નિર્મલપણે રહેતા હતા. એક વાર તે વેશ્યાએસાધ્વી પાસે પોતાના પુત્રને મૂક્યું. તે વખતે તે સાધ્વી તે બન્નેને બાધ પમાવા માટે મીઠા સ્વરે હાલરડું ગાવા લાગી. તેમાં તે પુત્રને ઉદ્દેશીને કહેવા લાગી કે તું મારો ૧ દીયર છે, ૨ ભાઈ છે, ૩ પુત્ર છે, કે પૌત્ર છે, ૫ ભત્રો છે તેમજ - ૬ કાક છે. એમ તારે મારી સાથે છ પ્રકારની સગાઈ છે. એમ કહ્યું. ત્યારે. વણ્યાએ પૂછયું કે તે કેવી રીતે? ત્યારે કુબેરદત્તાએ કહ્યું કે મારા ધણીની અને તારી માતા એક અહેવાથી અને તું મા છે ના ભાઈ વડે થી તું મારે દિયર થાય છે ૧.