________________
શ્રીકરપ્રકરણાસ્થતિ
૩૨૩.
-
-
જે કારણથી તારી અને મારી માતા એક છે તે કારણથી તું.. મારે ભાઈ છે. ૨ મારી શક્યને પુત્ર હોવાથી તું મારે પણ પુત્ર છે. ૩ તારે પિતા મારી શકયથી ઉત્પન્ન થએલે છે અને તેને તું પુત્ર છે તેથી તું મારે પૌત્ર છે. આ મારા ભાઈને પુત્ર હોવાથી તમારે ભત્રીજે છે. મારી માતાના ધને તું ભંઈ છે તેથી તું મારા કાકે છે. ૬ એ પ્રમાણે મારે તારી સાથે છ પ્રકારની સગાઈ છે.
વળી જે આ તારી માતા છે તેની સાથે પણ મારે છે પ્રકારની સગાઈ છે તે આ પ્રમાણે – તે મારી માતા છે, ૨ પિતામહી છે, ૩ વધૂ છે ૪ સાસુ છે, એ શકય છે, અને ૬ ભેજઈ છે. ૧ આપણે બંને એક જ માતાથી ઉત્પન્ન થયા છીએ તેથી તારી માતા મારી માતા છે. ૨ માતાને ભેગવનારની તે માતા છે તેથી પિતામહી (દાઢી) છે. ૩ શેક્યના પુત્રની પત્ની છે તેથી તે મારા પુત્રની વહુ છે. ૪ મારા ધણીની તે માતા છે તેથી મારી સાસુ છે. ૫ મારા પતિની તે પત્ની છે તેથી મારી શક્ય છે. ૬ મારા ભાઈની વહુ છે તેથી મારી ભેજાઈ (ભાભી) છે.
વળી જે “આ તારે પિતા છે તેની સાથે પણ મારે છે જાતની સગાઈ થાય છે તે આવી રીતે–૧. તે મારે પિતાછે, ૨. ભાઈ છે, ૩. પિતામહ (દાદો) છે૪. સસરે છે, ૫. પતિ છે, અને ૬. પુત્ર છે. એટલે ૧. તારે પિતા મારી માતાને ધણી છે તેથી તે મારે પિતા છે. ૨. મારી અને તેની માતા એક છે તેથી તે મારા ભાઈ છે. ૩. તું મા કાકો અને તે તારે બાપ હોવાથી તે મારા દાદા છે. ૪. મારા