________________
શ્રીકÈ૨પ્રકરસ્પષ્ટીથીદિ: 1*... ......*.. -- ..-- * -
- ૩૩
ત્યારે પ્રભુએ કહ્યું કે નગરની બહાર રાત્રીએ ર્મિશાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા તેમના મસ્તક ઉપર કેઈએ સળતારના અંગરા મૂકીને બળીને ખર્ચેલા તે મેસે ગયા છે. ત્યારે કૃષ્ણ કહ્યું કે હે પ્રભુ! આજ નગુરમાં મારું અશુભ કરનાર કેણુ છે? કે જેણે નિરપરાધી મુનિને આવે મેટ ઉપદ્રવ કર્યો. ત્યારે જિનેશ્વરે કહ્યું કે ઘેર જતાં તને દેખીને જેનું હૃદય ફાટી જાય તે મુનિને હિંસક જાણવે. કૃષ્ણ મહારાજ પ્રભુને વાદીને ઘેર જતા હતા ત્યારે અત્યંત -ભથથી નાશતો સોમિલ સામે મળે અને તેનું હૃદયે તરત જ ફાટી ગયું. “મરણ પામીને તે દુગર્તિમાં ગયે. નગરના લેકે આ જાણીને મુનિની સ્તુતિ અને સેમિલની નિન્દા કરવા લાગ્યા, આ પ્રમાણે તીવ્ર તપ કર્યા સિવાય પણ ક્ષમાં ગુણ વડે કરીને ગજસુકુમાલમુનિએ મેસંગતિ મેળવી, માટે કંપ ન બની શકે તે પણ ઉપસર્ગમાં ક્ષમા ભાવ રાખવાથી પણ ઘણા કર્મની નિર્જરા થાય છે.
છે ઇતિ ગજસુકમાલ કથા છે અવતરણ હવે વિરાજ"ક્ષમાવાળે મનુષ્ય પોતાનું વાંછિત સિદ્ધ કરે છે એટલું જ નૈહિ પરંતુ તે પરેનું પણ ‘હિત કરે છે તે વાત જણાવે છે –
| વસંતતિવૃત્ત છે
*!
पौत्यै शमी स्वपोरपि चण्डरुद्र- . "ો પરૈિ સુરાવ
િઝવ