________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૧૪૭ અનેક દુઃખો અનુભવીને મનુષ્યથી નિંદા કરાતે તે દુષ્ટાત્મા દુર્ગતિમાં ગયે. કહેવાને સાર એ છે કે કોલસાને દૂધમાં બાળી રાખવાથી જેમ તે ધોળા થતા નથી તેમ ગમે તેટલું વિશુદ્ધ ચારિત્ર પાળવામાં આવે છતાં મનમાંથી કપટ જાય નહિ તે તે નિષ્ફળ બને છે.
છે ઈતિ ઉદાયી કૂપને આરનારની કથા
અવતરણું--હવે ત્રણ ગાથાએ કરીને ચૌદમું શ્રાવક દ્વાર કહે છે –
| અઘરા છે ,
साधोरहाय सिद्धिः सुचरणकरणैः श्रावकस्यापि हि स्या૧૦ ૮ ૯ न्मध्येऽष्टानां भवानां शशिविशदगुणानंदनानंदवृत्तः । ૧૨ ૧૪ ૧૩
૧૮ ૧૭ चेनौभिः शीघ्रगाभिजलधिजलपथैस्तीरदेशेषु पान्थाः, ૧૬ ૨૦ ૧૯ ૨૬ ૨૫ ૨૧ ૨૨ ૨૪ ૨૩ केचिद्यान्त्याशु नान्ये हयकरभरथै पथैः किं क्रमेण ॥२९॥ સુચરણકરણસિત્તરિતણાશુભ સાધને મુનિરાજને, સિદ્ધિ મળે તે ભવિષે પણ ધર્મિ શ્રાવકને અને ઉત્કૃષ્ટ આઠ ભવે મળે નિર્વાણ ઝટ જલમાર્ગથી, કે સાગરતીર પહોંચે વહાણ કેરી મદદથી. ૧ કેઈ બીજા લેક ઘોડા ઉટ રથના સાધનો, દીર્ઘ સમયે ભૂમિમાર્ગો પામતા નિજ સ્થાનને