________________
શ્રીક રપ્રકરસ્પાર્થાદિ:
૧૫૯
કહ્યું કે હું તને બીજું સુંદર ભજન આપુ ત્યારે તેણે કહ્યું કે માંરાભાજી એવા મને બીજા ભાજનની જરૂર નથી. ત્યારે રાજાએ કહ્યું કે હું તને બીજું માંસ આપું ત્યારે બાજે કહ્યું કે મેં પેાલે મારેલા જીવના માંસ સિવાય ખીન્નુ માંસ મને ગમતું નથો. માટે વધારે શું કહેવું જો તમારે એનું રક્ષણ કરવું હાય તા મને મારી નાખા. છેવટે રાજાએ કહ્યું કે
આ પારેવાના માંસ જેટલું મારૂ પેાતાનુ માંસ તને જોખીને આપું તે ખાઈને તું તારૂ જીવન નભાવ ત્યારે બાજે તેમ કરવા હા પાડી.
ત્યારે રાજાએ ત્રાજવા મગાવી એક પલ્લામાં પારેવાને મૂકયું અને બીજા પલ્લામાં પેાતાના હાથે છેઢી છેદીને પેાતાનુ માંસ મૂકવા માંડયું. પરંતુ રાજા જેમ જેમ છેદીને પેાતાના માંસના ટુકડા પલ્લામાં મૂકતા ગયા તેમ તેમ બીજા પલ્લાના પારેવાનુ વજન દેવશક્તિથી વધવા લાગ્યું. તે વખતે રાજા વિચારે છે કે નાશવંત એવા આ શરીરથી સ્થિર એવે યા ધર્મ પળાતા હાય અન મલીન એવા આ શરીરથી જે શુદ્ધ એવા ધર્મ મેળવાતા હેાય તે મેં શું મેળવ્યું નથી ? આવું વિચારો સતાષ પામેલા રાજાને મત્રીઓએ વાર્યો છતાં તથા રાણીઓ વગેરે રૂદન કરે છે છતાં પણ તેણે પેાતાનું આખું શર૨ છેદીને પલ્લામાં મૂક્યું.
તે અને દવાએ ચક્રીને ખેદ રહિત મનવાળા જાણીને ચમત્કાર પામીને પાતનુ દેવ સ્વરૂપ પ્રગટ કર્યું. અને ચક્રવતીની સ્તુતિ કરવા માંડી કે તમારૂં સત્ત્વ તથા તમારી દયા આશ્ચર્ય કારો છે. વળી શરણે આવેલાનું રક્ષણ કરવાની