________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૨૩૫ : અવતરણુ–હવે અનર્થદંડ વ્રતનું પાલન નહિ . કરનાર કુગતિમાં જનારા થાય છે એ હકીકત જણાવે છે --
ઘઉંતિવૃત્તમ્ .
मूढो मुधैति कुगतिं धिगनर्थ दण्डा-- _चक्रित्वमिच्छुरिव भूभृदशोकचन्द्रः।
૨
૫
૪
૩
૧૮ ૨૦ ૧૯ ૨૨ ૧૩ ૧૧ હિં નામ મત્તે રામડી
૧ ૨ ૧૬ ૧૬ ૧૭ ૧૫ मभ्युत्पतन् परिणमंश्च गजोऽनुशैलम् | ૪૭ | ખેદની આ વાત જે જન મૂઢ અનર્થક દંડથી, કુગતિ પામે જેમ કોણિક ચકિતા અભિમાનથી; મેઘ શબ્દ સુણ શરભ ઉછળી શરીરના અંગને, ભાંગતો દંતપ્રહારે પર્વતો પર કરી અને. ૧.
લેકાર્થ –ખેદની વાત છે કે મૂખે જન અનર્થદંડથી ચક્રવતી પણાને ઈચ્છનાર અશોકચન્દ્ર રાજાની જેમ ફેગટ ખરાબ ગતિમાં જાય છે. મેઘને શબ્દ સાંભળીને તેની સામે) - ઉછળતો શરભ તથા પર્વત પ્રત્યે દંતને પ્રહાર કરનાર હાથી શું શરીરના ભંગને પામતો નથી? અથવા પામે છે જ.૪૭
સ્પષ્ટાથે-કવિરાજ જણાવે છે કે કેટલાક મૂર્ખ મનુષ્ય અનર્થદંડથી ફેગટ ખરાબ ગતિમાં જાય છે તે ખેદની વાત છે. અથવા ફેગટ અનર્થદંડ આચરનાર મૂખે જનને