________________
૨૩૪
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
દિવસે લેાકેાની ટાઢ દૂર કરનારી થાય છે. અને ચંદ્રની પ્રભા રાત્રીએ લેાકેાના તાપને દૂર કરવા માટે થાય છે. પરંતુ તે અને તેઓને ( લેાકેાને ) પીડા માટે ( દુ:ખ દેનારા ) થતા નથી. ૪૬
સ્પષ્ટાઃ—હવે આઠમા અનદંડ વિરમણ વ્રતના ઉપદેશ આપે છે. અન એટલે પ્રાજન વિના ઈંડ. એટલે ઈંડાવું અથવા પીડાવું જે- થી થાય તે અનક્રેડ કહેવાય. એટલે પ્રયેાજન વિના પાપ અંધ થાય તેવા કાર્યો કરવાં તે અનદડ કહેવાય. આવા પાપને આપનાર અનદંડને મહા
પુરૂષ આચરતા નથી. ઝ્હી દષ્ટાન્ત આપતાં જણાવે છે કે માત્ર એક જ ખાણુથી વિજય મેળવનાર ચેટક રાજાની પેઠે ભવ્ય જીવે અનર્થ દેંડથી થતા પાપથી દૂર રહે છે. ચેટકઃ ( ચેડા ) રાજાને શત્રુ ઉપર એક જ ખાણું મૂકવું એવા નિયમ હતા અને તેથી શત્રુ રાજા એટલે તેમના પેાતાનાજ સગા કેણિક રાજા સાથે ભયંકર યુદ્ધ ચાલતું હતું ત્યારે પણ તેમણે પેાતાના આ નિયમ જાળબ્યા હતા તેથો તે નરકે ન જતાં સ્વર્ગે ગયા. ( આ ચેટક રાજાની કથા આગળ ફૂલવાલક સાધુની કથા વખતે કહેવાશે. ) આજ હકીક્ત ઉદાહરણ આપીને જણાવે છે કે સૂર્યની પ્રભા દિવસે લેાકની ટાઢ હરનારી થાય છે પરંતુ તે લેાકને પીડા કરનારી થતી નથી. તેવી જ રીતે રાત્રીએ ચદ્રની પ્રભા તાપની શાન્તિ માટે થાય છે અથવા શીતળતા આપે છે પરંતુ લાકને પીડા માટે થતી નથી. ૪૬