________________
ર૭૮
શ્રીવિજયપદ્યસૂરિકૃત
માટે નાનું બિંબ કેવી રીતે થાય? આ પ્રશ્નના જવાબમાં દષ્ટાન્ત આપીને સમજાવે છે કે ઈચ્છિત આપનારે મન્ન નાનું હોય કે મોટો હોય પરંતુ તે ધ્યાન કરનારના પહેલાના દારિદ્રયને અને ગાઢ (મોટા) ભવિષ્યમાં થનાર વિદનેને નાશ કરનાર શું થતો નથી? અથવા તો મંત્ર નાનું હોય કે માટે હોય તે જોવાનું નથી. પરંતુ તે ઈષ્ટ સિદ્ધિ દેનાર છે' કે નહિ તે જોવાનું છે. જે ઈચ્છિત આપનાર હોય તે નાને હોય કે મોટે હોય તો પણ તે મંત્ર ધ્યાન કરનારના વિદનેને દૂર કરનારે જરૂર થાય છે તેવી જ રીતે અરિહંતની પ્રતિમા નાની ભરાવી હોય કે મેટી ભરાવી હોય તે પણ તે કરાવનારને કલ્યાણને માટે થાય છે. માટે જિનબિંબ કરાવવામાં ઉદ્યમ રાખવો જોઈએ. આ બાબતમાં વિઘન્માલીની કથા પહેલા કહેલા ઉદાયી રાજાના દષ્ટાન્તમાંથી જાણી લેવી. ૫૮
" અવતરણ–આ જિનબિંબ દ્વારને વિષે વિશેષ ઉપદેશ જણાવે છે –
- I શાવિશોજિતઘરમ્ | निर्मायाईतबिम्बमाईतपदस्थानानिमं धार्मिका, स्वात्मानं च परं च निर्मळयति स्तुत्यर्चनावन्दनैः॥
૧૨ ૧૩ ૧૪ ૧૧ ૧૦ मन्त्री श्रेणिकरिवाकसुतं मोहान्धकारस्थितं,
૧૭ ૨૨ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૧૫ ૧૬ - दीपः पुष्यति कस्य कस्य न मुदं श्रेयःश्रियामास्पदम् ॥५९॥