________________
૨૮
શ્રીકરમકરસ્પાર્ધાદિક વાપરી ભરત ચકવર્તીએ જેમ મુક્તિના અવ્યાબાધ સુખ મેળવ્યાં, તેમ ભવ્ય છાએ પણ તીર્થ ભક્તિના પ્રભાવે અવ્યાબાધ મુક્તિનાં સુખ મેળવવાં. - ઈતિ ભરતકારિત અષ્ટાપદ કથા છે " અવતરણ–એ પ્રમાણે ઓગણત્રીસમું ચૈત્યદ્વાર કહીને હવે ત્રીજું ક્ષેત્ર જે શ્રુતજ્ઞાન તે રૂ૫. ત્રાસમા દ્વારનું સ્વરૂપ જણાવે છે –
- (રહેતરિસ્ટવૃત્તમ્) ज्ञानं जगत्रयहितं पुनरप्यधीते,
સોશ્વાર્થrfeત રાણઘાટે में स्वर्णधीकनककाचकृतादरास्ते
हेमैव सत्यमधिगत्य किमु त्यजन्ति જિનકથિત થતજ્ઞાનહિતકર ત્રણ જગતનું જાણિયે, આર્યરક્ષિતની પર ભણિયે સુણું અવધારિયે; અન્ય શાસ્ત્રજ્ઞાન તેવા લાભ ના છે જે કરે, કામ સેનું કાચ પીળે કામ તેવું ના કરે. ૧
લેકાર્થ –અન્ય શાસ્ત્રોના અભ્યાસ વડે પંડિત છતાં પણ શ્રીઆર્યરક્ષિતની પેઠે ત્રણ જગતમાં હિતકારી જ્ઞાનને ફરીથી અભ્યાસ કરે છે. દષ્ટાન્ત કહે છે કે જેઓએ
૧૨
૧૪ ૧૫ ૧૬
૧૯