________________
૩૦૨
--
શ્રીવિજયપધસૂરિકૃતછે કન્યાના ઉપર અતિ દુઃખી સાતમી પુત્રી રૂપે તમારી પ્રિયા ઉત્પન્ન થઈ છે. પુત્રીના જન્મથી દુઃખી માબાપે તેનું નામ પણ પાડયું નથી, તેથી લકે તેને નિર્નામિકા નામથી બેલાવે છે. અનુક્રમે વૃદ્ધિ પામેલી સાક્ષાત અભાગ્ય ભૂમિ સરખી તે યુવાવસ્થા પામી ત્યારે એક વખત માતાના અપમાનથી કે પાયમાન થઈને વનમાં ગઈ ત્યાં યુગન્ધર નામના મહામુનિને જોઈને તેમને પ્રણામ કરી તેણીએ જિનેશ્વરે કહેલ શર્મ મેળવ્યું. હાલમાં ભવથી નિર્વેદ પામેલી તેણું અનશન કરીને રહેલી છે માટે ત્યાં જઈને તેણીને તમારું સ્વરુપ જણાવો, જેથી મરણ પામીને તે તમારી પ્રિયા થાય. લલિતાગે પણ તેમ કર્યું તેથી તેને વિષે રાગવાળી તે મરણ પામીને પ્રથમની જેમ સ્વયંપ્રભા નામે તેની વહૂભા થઈ. તેણીની સાથે ક્રીડા કરતાં ઘણે કાલ - પસાર થયે, એકવાર નંદીશ્વર દ્વીપે જતાં માર્ગમાં ચ્યવી ગયે. અને મરીને આજ દ્વીપમાં પૂર્વ વિદેહમાં હાલ નગરના રાજા સુવર્ણચંઘને વજા જંઘ નામે પુત્ર થયે. યંપ્રભા પણ વીને પુંડરીકિ નગરીમાં વજન ચક્રવતીની શ્રીમતી નામે પુત્રી થઈ. પૂર્વભવના પ્રેમને લીધે તે બંનેનું બંનેના મા બાપે મેટા મહત્સવ પૂર્વક લગ્ન કર્યું. ત્યાર પછી સ્વર્ણ જંઘ રાજાએ વાજંઘને ગાદીએ બેસાડીને પોતે દીક્ષા લીધી. સ્વર્ણ જંઘ પણ નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. રાજ્યના લેભથી પુત્રે ઝેર આપવાથી બંને મરીને યુગલિયા થયા. ત્યાંથી મરીને સૌધર્મ દેવલેકે બંને પ્રીતિવાળા દેવ થયા. ત્યાંથી પીને ઘણું પુણ્યવાળા વજજંઘનો જીવ આજ દ્વિીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સુવિધિ નામના વૈદ્યનો જીવાનન્દ