________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક
૩૦૨
ઉત્પન્ન થયા. ત્યાંથી કાલ કરીને સૌધર્મ દેવલેકમાં ઉત્તમ દેવપણે ઉપન્યા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ગન્ધસમૃદ્ધક નામના નગરમાં શતબલ રાજાની ચન્દ્રકાન્તા નામની રાણીની.. કુક્ષિથી મહાબલ નામે પુત્ર રૂપે ઉપજે. અનુક્રમે વૃદ્ધિ પામતે યુવાવસ્થાને પામ્યો ત્યારે માબાપે વિનયવતી નામે કન્યા સાથે પરણાવ્યું. ત્યાર પછી શતબલે મહાબલને ગાદીએ બેસાડીને પોતે દીક્ષા લીધી અને અનુક્રમે કાલધર્મ પામી સ્વ. ગયા. પૃથ્વીનું ન્યાયથી પાલન કરતાં મહાબલ રાજા ચાર પુરૂષાર્થને સાધવા લાગ્યા. પ્રૌઢ અવસ્થામાં સ્વયં બુદ્ધ. નામના મંત્રીથી બેધ પામેલો રાજા પરમ વૈરાગ્યને પામે. ત્યાર પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપોને પોતે મંત્રી સાથે દીક્ષા લીધી. અંતે અનશન કરીને સમાધિ મરણ પામ્યા અને ઈશાન દેવકમાં લલિતાંગ નામે દેવ થયા અને તેમને સ્વયંપ્રભા નામે દેવી હતી. તે સ્વયં પ્રભા ઘણે કાલ ભેગે જોગવીને ત્યાંથી ચ્યવી ગઈ અને લલિતાંગ દેવ તેણીના વિગથી દુઃખી થયે. તેથી નિરંતર વિલાપ કરતે અને ભૂતથી પીડા હોય તેમ ભમતો ભમતે તે કઈ ઠેકાણે . આનંદ પામતો નહોતો.
હવે સ્વયંબુદ્ધ મન્ત્રી પણ લાંબે વખત વ્રત પાલીને ઈશાન દેવલોકમાં દઢધર્મ નામને દેવ છે. તેણે લલિતાંગ પાસે આવીને તેને બેધ પમાડે. લલિતાગે તેને પોતાની સ્ત્રી કયાં ઉત્પન્ન થઈ છે એમ પૂછયું, ત્યારે તેણે અવધિ જ્ઞાનથી તેને વૃત્તાન્ત જાણુને કહ્યું કે ધાતકી ખંડના મહાવિદેહમાં નન્ટિગ્રામ છે. ત્યાં નાગિલની નાગશ્રી સ્ત્રીને વિષે