________________
શ્રીકખૂરપ્રકસ્પિષ્ટાથીદિ:
૨૯
ધન શેઠ જીવાનદ સાધુની ભક્તિ કરી, સંસાર સાગરને તર્યો તિમ ભવ્ય મુનિ ભક્તિ કરી પાર ભવને શીધ્ર પામે જેમ ઉત્તમ વહાણથી, જલધિ તીરે જાય તમમય માર્ગ કાપે દીપથી, ૧:
લેકાર્થ -પ્રથમ ધન નામના શ્રેષ્ઠી અને જીવાનન્દ નામના વૈદરાજની જેમ સાધુની શુદ્ધ ભક્તિ વડે ભવને ૫૨ મમય છે. કારણ કે વિસ્તારવાળે પણ સમુદ્ર સુંદર હેડી વડે કરાય છે. અને અંધકારના સમુદાયથી ભરેલે માગ તેજસ્વી દીપક વડે પસાર કરાય છે. દ૬
'.. સ્પષ્ટાર્થ ––ચાર પ્રકારના સંઘમાંથી તેના પ્રથમ ભેદ સાધુ મુનિરાજની ભક્તિ કરવાથી આ સંસારને પાર પ. પમાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ ધન નામને ગૃહપતિ એટલે સાર્થવાહ તથા જીવનન્દ નામના શ્રેષ્ઠ વૈદ્ય જેમ સંસાર સમુદ્રને પાર પામ્યા, તેમ ભવ્ય જીવ સાધુની ભક્તિથી સંસારને પાર પામે છે. અહીં એવી શંકા થાય કે નાની એવી સાધુની ભક્તિથી આ માટે સંસાર સમુદ્ર કેવી રીતે તરી શકાય? તો તેના જવાબમાં જણાવે છે કે મેટા વિસ્તારવાળો સમુદ્ર શું નાની હેડી વડે તરી શકાતું નથી? અર્થાત હાડી નાની છે તે પણ તેનાથી માટે સમુદ્ર જેમ તરી શકાય છે તેમનાની છતાં શુદ્ધ એવી મુનિરાજની ભક્તિથી પણ આ માટે સંસાર રૂપી સમુદ્ર તરી શકાય છે. વળી આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે અંધકારના સમૂહથી ભરેલ માર્ગ શું તેજસ્વી દીવા.