________________
૨૯૮
શ્રીવિજયપક્વસૂરિત
દેવી યક્ષા સાધીને અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગઈ, અને ત્યાંથી તેમને પાછી ઉપાશ્રયે લાવી તે શ્રીસંઘન કાઉસગને અપૂર્વ મહિમા જાણ. અહીં યક્ષા સાધ્વીને, દિષ આ પ્રમાણે જણ–આ યક્ષા સાધ્વી તે સ્થૂલભદ્રના
બહેન હતાં અને તે સાધ્વીએ પિતાના નાના ભાઈ શ્રીયકને પર્યુષણ પર્વમાં ઉપવાસ કરાવ્યો અને તે ઉપવાસને લીધે શ્રીયકને જે વિપત્તિ (મરણ) થઈ તે દેષથી તેની શ્રી સીમંધર સ્વામીએ શુદ્ધ કરી. આ શું શ્રીસંઘને એ છે - મહિમા છે? અથવા ઓછો નથી એટલું જ નહિ પરંતુ શ્રી , સંઘના મહામ્ય રૂપ વૈભવ વડે તીર્થકરણની પ્રાપ્તિ પણ થાય છે. આ શ્રી સંઘને અપૂર્વ મહિમા જાણો. આ બાબતની કથા આગળ શ્રીસ્થૂલિભદ્રના ચરિત્રમાં સંબધ હોવાથી ત્યાં જણાવવામાં આવશે. ૬૫. - અવતરણ –એ પ્રમાણે ૩૧ મું સંઘ વર્ણન દ્વાર કહ્યું, આ સંઘ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એમ ચાર પ્રકારને છે. તેમાં પ્રથમ સાધુ દ્વારને વિશેષતાથી જણાવે છે –
(મસ્ટિન વૃત્ત)
भवति हि भवपारः शुद्धया साधुभक्त्या,
धनगृहपतिजीवानन्दवैद्येशवत्माक् ॥ पृथुरपि हि पयोधिस्तीर्यते चारुतर्या,
- ૧૫ ૧૬ ૧૩ तिमिरभरभृतोऽध्वा दीपया दीपयष्टया
૧૪
॥६६॥