________________
૨૯૬
: શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતપષ્ટાર્થ–શ્રીસંઘની પ્રધાનતા દેખાડતાં કવિ જણાવે છે કે લોકેની અંદર રાજા પ્રધાન અથવા શ્રેષ્ઠ છે. રાજાઓમાં પણુ ચક્રવર્તી રાજા ઉત્તમ છે. એટલે રાજા બો પણ ચકવતીને નમે છે. ચક્રવર્તીઓ કરતાં પણ વાસવ એટલે ઈન્દ્ર મહારાજ ઉત્તમ છે. આ બધાના કરતાં પણ ત્રણ જગતના સ્વામી જે તીર્થકર તે સર્વથી ઉત્તમ છે. આ સર્વથી ઉત્તમ જ્ઞાનના ભંડાર સરખા શ્રીકેવલી તીર્થકર ભગવાન ઉત્તમ છે. તે પણ દરરોજ શ્રીસંઘને પ્રણામ કરે છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ સંઘ જાણો. આ સર્વને વંદન કરવા લાયક જે સંઘ છે તે સંઘને જેઓ શ્રીવાસ્વામીની જેમ ઉન્નતિ પમાડે છે તેઓ આ પૃથ્વી ઉપર ખરેખર વખાણવા લાયક છે. આ શ્રીવાસ્વામીની કથા પ્રથમ આવી ગએલી હોવાથી અહીં આપવામાં આવી નથી. ૨૪
અવતરણ–પહેલાં જણાવેલ શ્રીસંઘને વિશેષ મહિમા જણાવે છે –
. (ફવિડિતત્તમ)
कोऽप्यन्यो महिमाऽस्त्यहो भगवतः सङ्घस्य यस्य स्फुरत्-, कायोत्सर्गवलेन शासनसुरी सीमन्धरस्वामिनम् ॥ नीत्वा तत्कृतदोषशुद्धिसुदितां यक्षार्थिकां चानयत् ,
૧૪
૧૬
૧૨
૧૫ ૧૭
૧૮ ૧૯ ૨૦
૨૨ ૨૩ किं त्वतन्ननु तत्प्रभावविमवस्तीर्थङ्करत्वं भवेत्