________________
શીકપૂરપ્રકરસ્પષ્ટોથદિ:
અંદર અમૃતના સિવાય બીજું કઈ સાચું પીણું નથી તેવી રીતે શ્રતજ્ઞાન જેવું બીજું કઈ ઉત્તમ જ્ઞાન નથી. " અવતરણ–એ પ્રમાણે શ્રુતજ્ઞાનના ઉપદેશ રૂપ ત્રીસમું દ્વાર કહીને હવે શ્રીસંઘનું વર્ણન કરે છે – -
I શવિહિતર .
छोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततों वासवः, सर्वभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयी नायकः॥ ૧૪ ૧૩ ૧૬ ૧૭ ૧૮ सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं सङ्घ नमस्यत्यहो,
૨૦ - ૧૧ ૨૧ ૧૮ ૧૯ ૨૩ ૨૫ ૨૪ वैरस्वामिवदुन्नति नयति तं यः सः प्रशस्यः क्षितौ ॥६॥ લેકથી સજા કવર ચકીશ તેથી કને, શ્રેષ્ઠ જાણો સર્વથી અધિકા ગણે જિનરાજને ? જ્ઞાન સિંધુ તેહ પણ પ્રણમંત નિત શ્રી સંઘને, વજની જિમ જે કરે ઉન્નત વખાણું તેહને. ૧
પ્લેકાર્થ –લેક (પ્રજા)ના કરતાં રાજા પ્રધાન છે. તેનાથી ચક્રવર્તી પ્રધાન છે, તેનાથી ઈન્દ્ર પ્રધાન છે, આ સર્વ કરતાં ત્રણ જગતના સ્વામી જે તીર્થકર તે સર્વોત્તમ છે. આવા સર્વોત્તમ જ્ઞાનના ભંડાર સમાન તીર્થકર પણ જે સંઘને દરરોજ પ્રણામ કરે છે તે સંઘની શ્રી વાસ્વામીની જેમ જે ઉન્નતિ કરે છે તે પૃથ્વી ઉપર વખાણવા લાયક છે. ૬૪