________________
શ્રીકપૂરપ્રકરસ્વાર્થીદિ:
. ૨૭ કાઉસ્સગ્ન કરેલ છે મેન ધરીને હર્ષને. સીમંધર સ્વામી કને લઈ જાય યક્ષા શ્રમણને શાસનસુરી પ્રભુએ કહેલી શુદ્ધિથી તે ખૂશ થઈ લઈ જાય તે સ્વસ્થાન તેને સંઘ પરભક્તિ ધરી. ૧ તે સંઘની સ્તવના કરી શ્રીનંદસૂત્રે દેઈને, વિવિધ ઉપમા સંઘભક્તિ તીર્થ પતિતા વે અને રત્ન ખાણ સમાન તેમાં ભાવિ જિનવર ગણધરા, મણનાણ અવધિ જ્ઞાનવંતા પ્રમુખ ત્યાં રત્ન ખરા. ૨
'લોકાર્થ:–મહાપ્રભાવશાલી શ્રીસંઘને કઈક અપૂર્વ પ્રભાવ જણાય છે. જે શ્રીસંઘના કાર્યોત્સર્ગના બલ વડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ ગઈ અને તેમણે (શ્રી સીમંધર સ્વામીએ) કરેલી (તેની) શુદ્ધિથી હર્ષ પામેલી તેને (યક્ષા સાધ્વીને) પાછી લઈ આવી. માટે ખરેખર શ્રીસંઘના માહામ્ય રૂપી વિભવ વડે તીર્થકરપણું થાય (પમાય) છે. ૬૫
પષ્ટાર્થ-કવિરાજ જણાવે છે કે મહાપ્રભાવશાલી શ્રીસંઘને કેઈ અપૂર્વ પ્રભાવ જણાય છે. કારણ કે આ શ્રીસંઘના સકુરાયમાન કાઉસગના પ્રભાવે શ્રીશાસનદેવી શ્રીસ્થૂલભદ્રની બહેન યક્ષા સાથ્વીને મહાવિદેહમાં વિચરતા તીર્થકર શ્રી સીમંધરસ્વામીની પાસે લઈ ગઈ ત્યાં શ્રી સીમંધરસ્વામીએ તે યક્ષા સાથ્વીના દેષની શુદ્ધિ કરી. અને પિતાની શુદ્ધિ થવાથી હર્ષિત થએલી યક્ષા સાધ્વીને તે શાસનદેવી પાછી ઉપાશ્રયે લઈ આવી. આ પ્રમાણે શાસન