________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૩૦૭ છે અને સર્વ વાંછિત પૂરે છે. એમ વિચારી મુનિને નિર્દોષ અને પાન વગેરે આપવામાં તથા વૈયાવૃત્ય કરવામાં ભવ્ય જીએ નિરંતર ઉદ્યમવંત થવું. આ બાહુ સુબાહુની કથા આગલા લેકના વિવરણમાં આપી છે. તેથી અહીં જણાવી નથી. ૬૭ " અવતરણ–એ પ્રમાણે બત્રીસમું સાધુદ્વાર કહ્યું એટલે ચોથા ક્ષેત્રનું નિરૂપણ કર્યું. હવે સાધ્વીની ભક્તિના ઉપદેશ રૂપ પાંચમું સૂત્ર જણાવે છે –
॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ धर्मः प्रभवो यदेतदिदमेवार्याऽपि पूज्या पुन
૧૧ - ૧૩ - ૧૨ ૧૪ ૧૫ यस्या धर्मसमुद्भवो गुरुजनेष्यप्युन्नतिर्यत्पुरा।।
૧૯
૨૦ ૨૫ ૨૪ सौनन्देयतृपेऽन्निकासुतगुरौ श्रीचन्दनायां न कि,
૧૮ ૨૦ ૨૧ ૨૬ ર૩ ब्राह्मी पुष्पवतीसुता किल मृगावत्यप्यभून्युक्तये ॥६॥ ધર્મની ઉત્પત્તિ હોવે પુરૂષથી તે સત્ય છે, પણ જરૂર છે પૂજ્ય સાધ્વી તાસ શકિત અપૂર્વ છે લાભ ઉત્તમ આપતી તે ગુરૂજનોને જોઈએ, બાહુબલિને મુકિતકારણ બહેન બ્રાહ્મી માનીએ. ૧ પુષ્પચૂલા અગ્નિકાસુત મુકિતકારણ ધારીએ, મુકિતહેતુ મૃગાવતી શ્રીચંદનાને વંદીએ
.