________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિ
૨૮
છત્ર સિવાય સર્વાં ઘરેણાં આપ્યા. ત્યાર પછી ખાહુમલોએ વિચાર કર્યો કે પ્રભુએ અત્યાર સુધી ભરતની ઘણી ઋદ્ધિ જોઈ છે માટે અત્યારે સાંજ પડવા આવી છે તેથી રાત્રીએ મારી ઋદ્ધિ જોઇ શકશે નહિ, તેથી આવતી કાલે સવારે પેાતાની સઘળી ઋદ્ધિ સહિત હું પ્રભુને ધામધૂમથી વાંઢવા -જઇશ. આવા વિચારથી માહુબલી તે વખતે ( સાંજે ) પ્રભુને વંદન કરવા ગયા નહિ.
ત્યાર પછી પ્રધાનને મેલાવી ખીજે દિવસે સવારે પ્રભુને વંદન કરવા જવા માટે ચતુરંગી સેના તૈયાર કરવાને *માવ્યું. ીજે દીવસે સવારમાં વ્હેલા પ્રભુ તેા કાઉસગ્ગ પારીને બીજે સ્થળે વિહાર કરી ગયા. થાડા વખત થયા પછી બાહુબલી રાજા મેાટી ઋદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. પરંતુ પ્રભુ તે વખતે વિહાર કરી ગયા હૈાવાથી જણાયા નહિ પ્રભુ વિહાર કરી ગયા છે એવુ જાણી પાતાના મંદ ભાગ્યને નિંદતા બાહુબલી વિલાપ કરવા લાગ્યા. તેથી તેમનું બધુ... સૈન્ય પણ વિલાપ કરવા લાગ્યું. છેવટે પ્રધાનાએ રાજાને સમજાવ્યું કે પ્રભુ તા અપ્રતિબદ્ધ વિહારી છે તેથી ખીજે વિહાર કરી ગયા. પરંતુ પ્રભુ જે સ્થળે કાઉસગ્ગમાં રહ્યા હતા તે સ્થળે પ્રભુના એ ચરણુથી અલંકૃત 'જિન પ્રાસાદ કરાવેા. જેથી પ્રભુની હંમેશની યાદગીરી રહેશે, તે ઉપરથી માહુબલીએ ત્યાં રત્નમય પીઠિકા ( આટલી ) મનાવી. પ્રભુના ચરણકમલની સ્થાપના કરી. પછી રાજા હુંમેશાં તેની આરાધના ( ભક્તિ-દર્શન ) કરવા લાગ્યા. ત્યાર પછી તેમના વશમાં થએલા લાખા રાજાએ તે તીર્થની