________________
શ્રીકરપ્રસ્પષ્ટાર્યાદિત
૨૮૫ રાજા પણ તે જ ભવમાં મોક્ષે ગયે. હજુ પણ ભૃગુકચ્છમાં આ રમણીય તીર્થ છે. અને તે કીર્તિ પાલ રાજાની કીતિને જગતમાં ફેલાવે છે. આ પ્રમાણે સમજીને ડાહ્યા પુરૂએ પિતાની સ્વાધીન લક્ષમીને ચિત્ય બંધાવવામાં જરૂર વાપરવી જોઈયે. જેથી આ ભવમાં ને પર ભવમાં ધર્મ સાધનની આરાધના કરી જરૂર મુક્તિના અવ્યાબાધ સુખ મળે.
અવતરણું–ફરીથી પણ ચિત્ય વિધાનનું વિશેષ માહાસ્ય જણાવે છે –
| (વંતિવૃત્તY)
वित्तं स्थिर सुकृतकीर्तिकरं च बाहु
बल्यादिवद्विविधतीर्थनिवेशकानाम् ।।
केतूल्लसद्भरतपुण्ययशोऽर्थवाद
૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૦ ૧૧ मष्टापदं क इव नानमदद्य यावत् વિવિધ તીર્થો થાપનારા ભવ્ય જી કલ્યને, સ્થિર બનાવે ને વધારે પુણ્યને યશકીર્તિને, દૃષ્ટાંત બાહુબલિ પ્રમુખનું ને ભરત ચકીશના, પ્રાસાદયુત અષ્ટાપદાચલ નમત ભાગી પુણ્યના ૧.
લોકાર્થ –બાહુબલિ વગેરેની જેમ વિવિધ તીર્થ (ચિત્ય)ની સ્થાપના કરનારાઓનું ધન સ્થિર તેમજ પુણ્ય