________________
શ્રીરપ્રકરસ્પષ્ટાર્થીદિ: -
૨૮૧
-
-
-
-
-
----
-
-
-
૧ ૨.
उद्यानसारसहकारवनं फलद्धय
૯ ૧૨ ૧૧ किं वप्तुरेव न पुनस्तदुपासकानाम् ॥६॥ ચૈત્યને બંધાવતાં આત્મિક આનંદ સ્વપરને, દેખ કીર્તિપાલના અશ્વાવબેધક ચિત્યને આમ્રવન ફલ આપતું ફલ વાવનારાને અને, જલસિંચનારાને તથા શે ચિત્ય નિજ પર હર્ષને. ૧
લોકાર્થ –કીતિપાલ નામના રાજાએ કરાવેલા અધાબેધક ચિત્યની પેઠે સર્વ ચિત્ય પિતાના અને પરના હર્ષને માટે થાય છે. શું વનેમાં પ્રધાન આંબાનું વન વાવનારને જ ફલ (સંપત્તિ) આપનારું થાય છે? અને તેની સેવા કરનારને શું ન થાય? અર્થાત્ બનેને ફલ (લાભ) આપનારું થાય છે. ૬૦
સ્પષ્ટાથે-સાત ક્ષેત્રોમાં પહેલું જિનબિંબ રૂપ ક્ષેત્ર કહ્યું, ત્યાર પછી બીજું ચૈત્ય અથવા દેરાસર રૂપ ક્ષેત્ર જણાવતાં કહે છે કે ચિત્ય એટલે અરિહંતનું દેરાસર તેના અનાવનારને તથા બીજાઓને પણ આત્મિક હર્ષ ઉત્પન્ન કરાવે છે. કારણ કે તીર્થના બનાવનારને તે પોતાના ધનને સદુપયેગ થયે. તેમ જ તેને આ દેરાસરથી ઘણાં ભવ્ય છ દર્શન પૂજનને લાભ પામશે એવી શુભ ભાવનાથી હર્ષ થાય છે. તેવી જ રીતે તીર્થના દર્શન કરનારા ભવ્ય છે પણ તેથી હર્ષને પામે છે. દષ્ટાન્ત આપતાં જણાવે