________________
૨૪૫
શ્રીકળ્યુંપ્રકરસ્પષ્ટાર્થીદિ: જે ખાવાથી રસોઈ એક પહેરે, બે પહેરે, ત્રણ પહોરે કે ચાર પાંચ પહેરે પચી જાય છે અથવા બીલકુલ પચતી, નથી. બીજે શ્રાવક તેલથી શરીરમાં એવું મર્દન કરે છે કે જેથી તેલ શરીરમાં પ્રવેશ પામે છે અને બહાર પણ કાઢે છે. ત્રીજો શ્રાવક એવી શમ્યા કરે છે કે જેમાં સુનારે પહેરે પહોરે કે બે પહેરે અથવા ત્રણ પહેરે જાગે છે. અને ચેાથે શ્રાવક ખજા ને અધ્યક્ષ છે તેને એવી બુદ્ધિની ચતુરાઈ છે કે ત્યાં આવેલો બીજો કોઈ કાંઈ પણ જતો નથી. આ રાજા અપુત્ર હોવાથી રાજકાર્યમાં ઉદ્યમ રહિત અને વિષયેથી વિરક્ત હતો તેથી વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાવાળો હતો. તેવામાં પાટલિપુત્રના જિતશત્રુ રાજાએ તે ઉજયિની નગ રીને ઘેરી લીધી. તે વખતે આ નગરીના રાજાને દુદેવના ચિગે ફૂલની વેદના ઉત્પન્ન થઈ. તેથી શુદ્ધ આરાધના કરીને ચાર શરણ અંગીકાર કરીને સમાધિ મરણ પામીને દેવલેકે ગયે. ત્યારે નગરીને લોકેએ આ નગરી જિતશત્રુ રાજાને સોંપી તેને રાજા બનાવ્યું.
આ જિતશત્રુ રાજાએ પેલા ચાર શ્રાવકને લાવ્યા. અને તેમને કેણ કયા પદે હતું તે પૂછ્યું. ત્યારે કોષાધ્યક્ષે રાજાને ખાલી ભંડાર દેખાડે. તે ખાલી જેઈને રાજા વિષાદ પામ્યો. બીજા શય્યાપાલે એવી શય્યા પાથરી કે. જેથી રાજા ક્ષણે ક્ષણે ઉઠી ઉઠીને થા. ત્રીજાએ એ પાક બનાવ્યું કે જે ખાતાં રાજાને તૃપ્તિ થતી નહેતી. ચોથા મર્દન કરનારે તેને શરીરે તેલનું મર્દન કર્યું. પછી તેલ પાછું કાઢયું પરંતુ એક પગમાંથી તેલ કાઢયું નહિ અને