________________
શ્રીકરપ્રકરસ્પાદિ
૨૫૭ ત્યારથી માંડીને નભ:સેન સાગરચંદ્ર ઉપર દ્વેષ રાખવા લાગ્યો, પરંતુ બદલે લેવાને સમર્થ ન થવાથી સાગરચં. દ્રના છિદ્ર ખેળવા લાગ્યું. એક વાર બાવીસમા તીર્થપતિ શ્રીનેમિનાથની દેશના સાંભળીને શુદ્ધ મનવાળા સાગરચંદ્ર પૌષધવત લઈને શૂન્ય મકાનમાં કાઉસ ધ્યાનમાં રહ્યા. તે વખતે નભ સેન છિદ્ર પામીને સાગરચંદ્રને મારવાને તરવાર ખેંચીને ગયે. પરંતુ સાગરચંદ્ર મનથી પણ કોધ કર્યો નહિ. ઉલટું એવું વિચારે છે કે નભસેનનું આ કૃત્ય ન્યાયી છે. . આ વખતે મારવાને તૈયાર થએલા નભસેનને શાસનદેવીએ થંભાવી દીધે, અને તેને કહ્યું કે આ ધમીને તું કેમ હણે છે? ત્યાર પછી સાગરચંદ્ર કાઉસગ્ગ પાયે અને નભસેને તેને ખમાળે. તેથી દેવીએ તેને મુક્ત કર્યો. એ પ્રમાણે ધર્મનું સારી રીતે આરાધના કરીને અંતે સાગરચંદ્ર દેવલોકમાં ઉત્તમ દેવ થયા. આ પ્રમાણે પૈષધ દ્રતની શુદ્ધ આરાધના કરનાર સ્વર્ગની અને મોક્ષની લક્ષ્મીને પણું મેિળવે છે.
છે. ઈતિ સાગરચંદ્ર કથા છે અવતરણ–આ પ્રમાણે પચીસમું સૌષધવત ઉપદેશ દ્વાર કહીને હવે બારમા અતિથિ સંવિભાગ નામના વ્રતનું ૨૬મું દ્વાર કહે છે –
( જસ્ટિન પૃત્ત )
किमपि फलमपूर्व संविभागस्य साधौ,
यदभिलषितसिद्ध सूलदेवेऽपि माषाः।
૧૭